________________ . (68) .: : મ 34 મર્દ નમઃ r . આ બાળાઓને બોલવાનો સંવાદ. ચંપા–કેમ બેન મણી, આજે સારા લુગડા પહેરી >> - * * જાય છે ? મણી–બેન ચંપા શુ તને ખબર નથી આજે આપણું આચ. * માહારાજ શ્રી વિજયકેશરસૂરીશ્વરજી મહારાજ ' જયંતિ છે. ચંપાબેન મણી, ના મને ખબર નથી પણ કહેતા પર જયંતિ એટલે શું? મણુ–સાંભળ બેન ચંપા, જયંતિ એટલે જન્મદિવસ તે અંગે જે મહોત્સવ કરવો તેનું નામ જયંતિ. ચંપા—બેન મણી, ત્યારે શું આજે આપણા આચા માહારાજશ્રીનો જન્મદિવસ છે? ભણી–બેન ચંપા, ના આજે જન્મદિવસ નથી પણ આ . કાલ સ્વગમનને જયંતિ કહે છે, આજે આચાય - ' શ્રીને સ્વર્ગગમનનો દિવસ છે. ચંપા–બેન મણી, તે આચાર્યશ્રીને જોયા હતા, તેના સ બંધી કાંઈ પણ મને માહિતી આપીશ તે તારે આભાર માનીશ." P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust