________________ ચ૦–ભાઈ મણીલાલ, હાલ વિચરતા સાધુઓ કરતાં 2 .. ચાયત્રીમાં વિશેષતા શું હતી ? મ–ભાઈ ચંપક, વિશેષતા એ હતી કે તેઓશ્રી કઈ -- ઝગડામાં પડતા ન હતા, અને રાત દિવસ ધ્યાન વધારે રહેતા, આથી ઘણુ રાજા-મહારાજાએ તેઓ " - શ્રીની મુલાકાત લેવા ચાહતા હતા. ચં–ભાઈ મણીલાલ,કયા રાજાએ તેઓશ્રીની મુલાકાત લીર્થ મ–ભાઈ ચંપક, સાંભળ. ભાવનગર સ્ટેટના મુખ્ય કાલ : સીલર પટ્ટણી સાહેબ, લીંબડીના દરબારશ્રી, ધરમ . પુરના દરબારશ્રી વિગેરે ઘણા રાજાઓએ મહારાજ - શ્રીની મુલાકાત લઈ ઘણે સારો લાભ લીધો છે ચં૦–ભાઈ મણીલાલ, ધરમપુરના દરબાર આચાર્યશ્રી * કયાં મળ્યા ? .મ–ભાઈ ચંપક, વલસાડ પાસે તિથલ મુકામે દરીય " કિનારે દરબારશ્રીને મેળાપ થયે હતો. આ૦ શ્રી પણ છે ત્યાં ધ્યાન કરવા રહ્યા હતા. ચં–ભાઈ મણીલાલ, દરબારશ્રીએ શું લાભ લીધો ? મ–ભાઈ ચંપક, દરબારશ્રીએ તથા તેમનો તમામ પરીવાર 1 તથા બ્રિગે સાત વ્યસનો-માંસ મદીરા શિકાર, પર : સ્ત્રી, વેશ્યા, ચેરી, જુગાર વિગેરેનો નિયમ લીધું હતું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust