________________ (63). - મ–ભાઈ ચંપક, જ્ઞાની પુરુષ માટે સંસારમાં વૈરાગ્યના અનેક કારણો છે. પણ આ૦ શ્રીને તે ત્રણ દિવસના આંતરે માતા તથા પિતા સ્વર્ગે જવાથી સંસારની બધી બાજી અસાર જણાઈ અને વૈરાગ્યભાવ ના થઈ. ચં–ભાઈ મણીલાલ, આચાર્યશ્રીએ દીક્ષા કયારે અને કેની પાસે લીધી? ' . . . . મ–ભાઈ ચંપક, આ૦ શ્રીએ સં. ૧૯૫૦નાં માગશર વદી 10 મે વડોદરામાં બાલ બ્રહ્મચારી શાંતમૂત્તિ વિજય કમલસૂરિશ્વરજી મહારાજ પાસે દીક્ષા લીધી હતી. ચં–ભાઈ મણીલાલ, આચાર્યશ્રીને મુખ્ય વિષય શું હતું? મ–ભાઈ ચંપક, આચાર્યશ્રીને મુખ્ય વિષય રોગને હતો. અને તે ભેગના માટે અનેક રોગી પુરૂષની મુલાકાત લીધી છે અને તેઓ દ્વારા અનેક વસ્તુ તેઓશ્રીએ મેળવી હતી. ચં–ભાઈ મણીલાલ, રોગ એટલે શું અને તેનાથી શું લાભ થાય ? મ–ભાઈ ચંપક, યોગ એટલે આત્માને પરમાત્મા સાથે જેડી દેવ-એકતાર કરે તે યોગ છે અને તેનાથી કર્મ ક્ષય કરી પરમપદને લાભ થાય છે-મેક્ષ મળે છે. તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust