________________ ચં–ભાઈ મણીલાલ, ભાવનગરમાં કાંઈ લાભ આચાર્યશ્રી આપી શકયા હતા ? : " , મ–ભાઈ ચંપક–હા. રાજ્યના મોટા મોટા અધિકારી ' વર્ગોએ આચાર્યશ્રી પાસે યોગ સંબંધી ઘણી વસ્તુ જાણી છે. અને ઘણી લીધી પણ છે. ' ચં–ભાઈ મણીલાલ, આ સિવાય આચાર્યશ્રીએ કોઈને લાભ આપે છે? મ–ભાઈ ચંપક, આચાર્યશ્રીએ અનેક ઠેકાણે ઘણે લાભ આપેલ છે. ભરૂચમાં જેન સિવાય પારસી, મુસલમાન, ઘાંચી, મચી વિગેરે ઘણા ને ધર્મમાં જોડ્યા છે અને સત્ય વસ્તુ આત્મસ્વરૂપ સમજાવેલ છે. ચં–ભાઈ મણીલાલ, તે લેકેએ મહારાજશ્રીના માટે કંઈ પણ કરેલ છે ? - : , . . . . . : : ---- મ–ભાઈ ચંપક, હા. તે લોકેએ આચાર્યશ્રીનું સમારક "aa કરેલ છે. રૂ. પંદરસોની ટીપ કરી આચાર્યશ્રીની મોટી છબી બનાવી અને કેલરશીપ-ઇનામ સંસ્કૃતમાં , કે પેલે બીજે નંબરે પાસ થનારને આપવા કાયમ નામ . . રાખેલ છે. આ રકમ સરકાર હસ્તક એંપીને કાયમ . મારક કરેલ છે. - , - - - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust