________________ જીવન સુધારક એવાં તેમના પુસ્તકોની પ્રભાવના જરૂર ફાયદા રૂપ થશે, જ્ઞાનદાન જેવું બીજુ દાન એકે નથી, મીઠાઈ અને તેવી ચીજોથી અલ્પ સમયની તૃપ્તિ થાય છે, પણ જ્ઞાનામૃતથી તો સદાને માટે આનંદ આનંદ થઈ રહે છે. તેઓશ્રીની સાહિત્યસેવા “શ્રીમદ્ વિજયકમળકેશર ગ્રંથમાળા તથા બીજા દ્વારા તેમણે બહાર પાડેલા પુસ્તકે નીચે મુજબ છેઃ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust