________________ (56) योगनिष्ट जैनाचार्य श्रीमद् श्राचार्यवर्यस्य _ विजयकेशरसूरीश्वरस्य अष्टकम्. संवत् गुणाग्नि खग चंद्र जनुश्चपादलिप्त्यां च यस्य पुरि माधवलालवप्ता, लदमीः प्रसूरजनि केशवलाज नाम; तस्मै नमो विजयकेशर सूरि राजे // 1 // અર્થ–પરમપુજ્ય યોગનિષ્ઠ શ્રીમદ્ આચાર્ય મહારાજશ્રી વિજયકેશરસૂરીશ્વરજી મહારાજશ્રીનું જીવનચરિત્ર સંક્ષેપથી આ અષ્ટકમાં જણાવતાં કહે છે કે - જેઓશ્રીનો જન્મ સંવત 133 ના પણ શુટી પુણમાના દિવસે મોસાલપક્ષ પાલીતાણમાં થયો હતો. તેમના પિતાશ્રીનું નામ માધવજીભાઈ માતુશ્રીનું નામ લક્ષ્મીબેન અને તેઓશ્રીનું નામ કેશવલાલ હતું એવા શ્રી વિજયકેશરસૂરીશ્વરજી મહારાજશ્રીને નમસ્કાર થાવ.(૧) संवन्नज शरखगें वमोदरात, दीक्ष- सुरंग सुतरंग निमग्नचिच; P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust