________________ (48) પ્રકરણ 11 મું. આચાર્ય મહારાજશ્રીને શિષ્ય-શિષ્યાદિ પરિવાર, આચાર્ય મહારાજ શ્રી વિજયકમળસૂરિશ્વરજીને માત્ર સાધ્વી મળી પરિવાર બનેં સુધી લગભગ હતો. ગુરૂમહ રાજ શ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજશ્રીની આજ્ઞાની અર સારે તેમની પાટે આચાર્ય મહારાજશ્રી વિજયકેશરસૂરીશ્વર આવ્યા. ગુરૂશ્રીના પરિવારના મેટે ભાગે તેમની આજ્ઞા માને રાખી, પણ કેટલાક પરિવારે તેમની આજ્ઞા માનવીને બદન શ્રીમદ્ વિજય મેહનસૂરિની આજ્ઞા માન્ય રાખી; આથી આ પરિવાર બે વિભાગમાં વહેંચાઈ ગયો, એક વિભાગમાં આશ સવાસોથી અધિક સાધુ-સાધ્વીએ રહ્યા, બીજા વિભાગમ પોણોસો આશરે રહ્યા, આચાર્ય મહારાજશ્રી વિજયકેશરસૂરિ શ્વરજી મહારાજશ્રીની આજ્ઞામાં જે સાધુ-સાધ્વીએ રહ્યા છે મની નામાવલી નીચે મુજબ છે - * 1 મહાપાધ્યાય માટે શ્રી દેવવિજયજી, તરુણવિજયજી, મનહરવિજયજી, હરખવિજયજી.. ઠાણા : 2 પ્રવત્તક પંન્યાસ શ્રી લાભવિજયજી, પં. શ્રી પ્રેમવિજયજી દાનવિજયજી. ઠાણું : 3 પંન્યાસ શ્રી ન્યાયવિજયજી, મૃગેંદ્રવિજયજી. ઠાણા = 4 મુનિરાજ શ્રી દશનવિજયજી, ચંદ્રવિજયજી, ધ્યાનવિજયજી, પ્રભાવવિજયજી. ઠાણ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust