________________ (28) | ભરૂચની પ્રજાને પૂજ્યભાવ અને મહારાજશ્રીનું સ્મારક, . સં. 1980 નું ચાતુર્માસ ભરૂચમાં થયું, ચાતુર્માસ પહેલાં મહારાજશ્રીએ બે જાહેર વ્યાખ્યાન આપ્યા હતા. પ્રથમ “આત્માની શક્તિ કેટલી છે અને બીજું “મનુષ્યજન્મમાં આપણું કર્તવ્ય' આ બે ભાષાને સાંભળી ભરૂચની પ્રજા મહારાજશ્રીની વાણી સાંભળવા ઘેલી થઈ હતી. મહારાજશ્રી વેજલપુરમાં ચાતુમોસ રહેલ હોવાથી વ્યાખ્યાન ત્યાં વાંચતાં હતા, આથી એ અને ત્રણ ત્રણ માઈલ ઉપર રહેનારા પણ હજારોની સંખ્યામાં જૈન તેમજ જૈનેતર તમામ કોમ–બ્રાહ્મણ, પારસી, મુસલમાન, ઘાંચી, મચી વિગેરે પણ ત્યાં સર્વ આ અમૂલ્ય લાભ લેવા હાજર થઈ જતા હતા. મહારાજશ્રીને ઉપદેશ સાંભળી તમાંમ કેમ ધર્માનુરાગી થવા પામી હતી. જ્ઞાનપંચમીના દિવસે જ્ઞાનનું મહાઓ સાંભળી ઘણું માણસેએ ઉપવાસ પણ કયો હંતા. વ્યાખ્યાન માટે એટલી બધી પડાપડી કે શ્રાવકે આવ્યા પહેલાં તો અન્ય કેમ-બ્રાહ્મણ, ઘાંચી, મોચી અને પારસીએથી ઉપાશ્રય ચીકાર ભરાઈ જતો. જેનેતર પ્રજાએ ખરેખરે લાભ લીધે તેનું તાદસ્ય દષ્ટાંત દી ભૂલાય તેવું નથી. ઘાંચી કોમે ખુબ લાભ લીધે, તેમાં એક ઘાંચીએ તો એ નિયમ લીધો કે તમામ સાધુ-સાધ્વીઓને (જેની સંખ્યા બારની હતી) મારે એક એક કામની વહોરાવવી છે અને તે માટે આગળ આવીને મહારાજશ્રીને વિનંતિ કરી અને મહા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust