________________ (29) રાજશ્રીએ તેને ભાવ પૂર્ણ કર્યો. ત્યાં તે એક પારસીબંધુ એ લૂગડા વહોરાવવા આગ્રહ કર્યો, મતલબ એ છે કે જેનેતર કેમ અને ઘાંચી મેચી જેવી અશિક્ષિત અને અજ્ઞાનકેમમાં પણ તેમણે કેવી આબેહુબ જાગૃતિ લાવી દીધી તે ખરેખર પ્રશંસનિય છે. તેમના વ્યાખ્યાનની વિશિષ્ટતા અને તે પાછળ તેમની પ્રતિભા-એ બધાની અસર કેવી સારી થઈ તે સ્પષ્ટ જોઈ ગુણાનુરાગી પણાથી આકર્ષાઈ તેમનું કાયમી સ્મારક રાખવા એક મિટીંગ બોલાવી. તેમાં ખરડો કરતાં રૂપીયા પંદરસો આશરે ભરાણું. આ રૂપીયામાંથી કેન્વાસ ઉપર મહારાજશ્રીની એક સુંદર મટી ઓઈલ પેટીંગ છબી બનાવવામાં આવી અને સ્કુલમાં સંસ્કૃત ભણતા વિદ્યાર્થીઓમાં જેઓ પહેલા તથા બીજે નંબરે પાસ થાય તેને મહારાજશ્રીના નામથી ઈનામ આપવાનું ઠરાવ્યું. આ રકમ ત્યાંની મ્યુનિસીપાલીટીને બેડ લઈ સેપવામાં આવી. આ પ્રમાણે ભરૂચમાં મહારાજશ્રીની ઉજ્વળ કારકિદનું ઉજ્વળ ચિરસ્મરણીય સ્મારક હજુ તેમની નામના વધારી રહ્યું છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust