________________ (19) અને નવું નવું જ્ઞાન મેળવવા ઉત્સુક રહેતા. લાયક શિષ્યને લાયક ગુરૂન સંજોગ થતાં કેશરવિજયજીએ તેને લાભ લેવામાં મણ રાખી નહિ. તેમના ઉપર ગુરૂની કૃપા પણ અપાર હતી. આ વખતે સુરતમાં શ્રીમદ્ મિહનલાલજી મહારાજના શિષ્યને ગવહન તેમના આગ્રહથી કરાવવા શરૂ કર્યો, તે સાથે મહારાજશ્રી કેશરવિજયજી પણ સાથે જોડાયા. ગવહન અને સૂત્રનું વાંચન શરૂ કર્યું. બુદ્ધિશાળી હોવાથી થોડા વખતમાં ઘણાં સૂત્રો વાંચ્યા. જેમ જેમ વધુ વાંચતા ગયા તેમ તેમ તેમનું જ્ઞાન વિશાળ થતું ગયું. આથી બીજા ટાઈમે પેગને લગતાં પુસ્તકો વાંચવા શરૂ કર્યો.અધ્યાત્મવેગને વિષય તેમને અતિ પ્રિય હતો, તેથી “ગ” ની ખરી લગની લાગી. આમ જૈન તેમજ જૈનેતર ના પુસ્તકો ઘણું વાંચ્યા. એટલું જ નહિ પણ ઘણું યેગી પુરૂષના સમાગમમાં આવ્યા. હઠગ કરતાં રાજગ ઘણે ઉત્તમ હોવાથી યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ રૂપ અષ્ટાંગ યોગ તરફ વૃત્તિ ખેંચાણી, તેમાં પણ ધારણું, ધ્યાન અને સમાધિ તરફ વધુ લક્ષ્ય ખેંચાયું, અને તેથી તેઓ મેટા મોટા ગી મહામાઓના સમાગમમાં આવી તેને લાભ લેવા લાગ્યા. બરડાના પહાડ તરફ તેમજ અન્ય સ્થળમાં જ્યાં જ્યાં ઉચ્ચ કેટીએ પહોચેલા યોગીઓ સાંભળતાં ત્યાં જવાનું ચુક્યા નથી. આખરે તેઓ એટલી શક્તિ મેળવી શક્યા કે મોટા ભેગીઓ કે જે મૃત આત્માઓ સાથે વાતચિત કરી શકતા તેમના દ્વારા પોતે જૈનાચાર્ય શ્રીમદ્દ હેમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust