________________ (25) યોગમાર્ગ અને સ્વાનુભવ. .' મહારાજશ્રી માનતા હતા કે અધ્યાત્મયોગમાર્ગથી કર્મની, ખરેખરી નિર્જરા થાય છે. તેથી પોતાના જીવનમાં એગ તેમણે મુખ્ય વિષય ગણેલો. એ ન્યાયે તેમાં પારંગત થવા તેની પાછળ જીંદગીને મોટો ભાગ પસાર કર્યો છે. એમના જાણકાર જે જે ગીઓ તેમના પરિચયમાં આવ્યા તેમની પાસે તે વસ્તુના વિવેચન કે વાટાઘાટ અને અભ્યાસ કરવામાં તેમણે જરાયે પ્રમાદ સેવ્યો નથી. જે જે વસ્તુ ઠીક લાગતી તેને નેંધ સ્વમેવ પોતાની નોંધપોથીમાં કરી લેતા અને તેને સ્વાનુભવથી સિદ્ધ કરવા પ્રયત્ન સેવતા હતા. પોતાના યોગ સંબંધિના પુસ્તકમાં ધ્યાન કરતી વખતે લક્ષ્યબિંદુ કયાં રાખવું ? તેનાથી શું લાભ થાય ? ગ શું વસ્તુ છે ? અને તેને કેમ સાધી શકાય વિગેરે બાબતોનું જ્ઞાન જનસમૂહના ભલાને માટે લખી ગયા, છે. આપણું સાહિત્યમાં એગસંબંધનો તેમના પુસ્તકો કે અને પ્રકાશ પાડે છે અને સારું સ્થાન રેકે છે. મહારાજશ્રી અને ધર્મપુર દરબાર | વિજયદેવજીનું મીલન. વિદ્વાન સર્વત્ર પુજ્યતે” એ ઉક્તિનો સાક્ષાત્કાર મહારાજશ્રીના અનેક જીવનપ્રસંગમાં નીહાળી શકાય છે. જૈનોમાં તે તેઓ પૂજાતા, જેનેરેમાં પણ પૂજાતા એટલું જ નહિ પણ રાજ્યમાં પણ તેઓનું સન્માન અનુપમ હતું. એમની એગ જ વાત કા ર દાન કરવા श्री महावीर जैम आराधना केन्द्र, પા, વિ. પીનાર, વન-૩૮૨૦૦૫" P.P. Ac. Gunggatnasuri