________________ (20) ચંદ્રાચાર્ય તથા ચીદાનંદજી મહારાજ સાથે વાતચિત કરવા ભાગ્યશાળી બન્યા હતા, તે ચગીઓ દ્વારા પિતાને જે રસ્તે. હતો તે રસ્તે અહોનિશ પોતે પ્રયત્ન કરતા હતા અને સાથે “ૐકાર’ને જાપ પણ ચિત્તવૃત્તિ સ્થિર કરવા કયો કરતા. આ જાપ તેમણે કરેડાવાર કરેલો હતો. તેમના દેહવિલય પહેલાંની છેલ્લી ઘડીયે પણ તેમના હાથના ટેરવા ઉપર આ જાપ ચાલુજ હતા. પ્રકરણ 5 મું. - તેમને કાયપ્રદેશ. - મહારાજશ્રીએ પાલીતાણા, ગીરનાર, તારંગાજી, પાનસર વિગેરે ઘણુ તિર્થોના સંઘે કઢાવીને તિર્થની યાત્રાએ ને લાભ સારો લીધો છે. યોગાભ્યાસ માટે એકાન્ત સ્થળ જેસલમેરને પ્રદેશ ઘણે સારો ગણાય છે, તેમજ તે તરકે - કેટલાક તિર્થો તથા પ્રાચિન જ્ઞાનભંડારો પણ ઘણું સારા - 'વેલ છે આથી મહારાજ શ્રી તથા મહોપાધ્યાય મહારાજશ્રી દેવવિજયજી વિગેરે જેસલમેર ગયા. જેસલમેર, દ્રવાપટ્ટણ, જ્ઞાનભંડાર તપાસ્યો હતો. ત્રણ–ચાર હાથ લાંબા તાડપત્ર ઉપરના લખેલાં દિવ્ય અક્ષરના ગ્રંથે ત્યાં તેમના જોવામાં આવ્યા હતા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust