________________
૪૩
નારી ને નર ખેંચાણો. પરસ્પર રહે ઘણાં; તે ખેંચાણે શરીરથી, મુક્ત થઈ નિાત્મમાં; લાવવા વજે જન્મી, કૃષ્ણ પ્રયોગ જે કર્યા; તwયોગે સુશ્રદ્ધાળુ, જીતશે કામવાસના. (૫. ૪૧૦) નૃ-નારી એક ને વિવે, સર્વ ભૂતાત્મ-ભૂતતા;
જ્યાં બંને સિદ્ધ થાશે ત્યાં, હશે પ્રયોગશીલતા. ચેતન્યામૃત ચાખેલું, જેઓએ પૂર્ણ હોય તે;
હર ક્ષેત્રે પ્રસંગોમાં; અનાસકત રહી શકે. (પા. ૪૪૧) રાસમંડળમાં ગોપીઓને ચૈતન્યામૃત ચખાડી, આત્મતત્ત્વને પૂરો અનુભવ આપી, પ્રભુએ તેમને પોતપોતાનાં પતિ, સંતાને, ગાયે,
સંતાને પાસે વ્રજમાં જવા આજ્ઞા કરી. આ પ્રેમ-સંન્યાસિનીઓને પ્રભુ અથે સર્વની સેવામાં સમાઈ જઈ વ્રજને વૈકુંઠથીય અધિક બનાવવા પિતપોતાનાં પતિ, પુત્ર, સ્વજન સર્વને કૃષ્ણપ્રયાગમાં પ્રજી સર્વ ક્ષેત્રમાં ભગવાનનાં સત્ય ને પ્રેમસ્વરૂપને પ્રતિષ્ઠિત કરવા પ્રેત્સાહિત કરી.
(શાર્દૂલવિક્રીડિત) છે દેહ ઉભયે રહ્યા અલગ ને લિંગેય નારી નરે; તેયે ત્યાં થઈ જાય એકરૂપતા ના હૅત રે'તું ખરે ! (પ. ૪૭૬) ગોપીઓ ભગવાનથી પ્રોત્સાહિત થઈ વ્રજવાસીઓને દોરવણ આપે છે. વ્રજવાસીઓ, ખુદ ગોપીઓના પતિઓ ને પુત્રો પણ ગોપીની અનન્ય ભક્તિથી શ્રદ્ધાળુ બની એની દોરવણું સ્વીકારે છે. જ્યાં સમગ્ર વ્રજ એકરૂપ અને સંગઠિત બન્યું ત્યાં કંસની ફાજમાં રહેલા રહ્યાસહ્યા અસુરે પણ વ્રજ પર ત્રાટક્યા, અરષ્ટિાસુર માતેલા સાંઢડા રૂપે વ્રજવાસીની સીમમાં રંજાડવા લાગે, હાથમાં આવે તેને પીડવા લાગ્યો. કૃષ્ણ તેને પડકાર્યો ત્યારે તેમના પર તે ધસી ગયે પણ મારવાને બદલે પિતે જ મરણ પામે. અરિષ્ટાસુરના મૃત્યુએ કંસને