________________
७८
મને પરાણે ધસડથો છે એમ કહું તાયે ખાટું નથી. સંતબાલજી મહારાજ પ્રત્યે ભક્તિભાવ મને તેમ કરવા પ્રેરતા રહ્યો છે; એમાંયે શ્રીકૃષ્ણની મહેર જ મુખ્ય છે તેમ માની વીરમીશ. આ લેખનમાં મેાટા ભાગના ક્ષેાડા-છંદી સતબાલજી મહારાજે જેમ આપ્યા છે તેમ છે. એક એ ટકામાં કાવ્યશુદ્ધિની દષ્ટિએ પફેર કર્યો છે અને અ વ્યવસ્થિત સમજાવવા એ ટકામાં પાઠાંતર કરવાની છૂટ લેવા બદલ એમની ક્ષમા માગુ` છું, અને તેમ કરવા બદલ વાચક પણ ક્ષમ્ય ગણે. દુલેરાય આલિયા સ‘તસાથી’