________________
બનતી જાય છે અને બીજાંને વ્યાપક વિભૂતિનાં દર્શન કરાવતી જાય છે. ખુદ બલરામના રજનીય ચિંતા કર્યા વિના સુભદ્રાના હરણને માન્ય કરાવવામાં તેમની મિત્રકૃપાનાં દર્શન થાય છે. તેમ જ અભિમન્યુની રક્ષામાં, પરીક્ષિતના બચાવમાં એમની તલતા રહેલી છે. પાંડવેની વંશવેલને જીવતી રાખવામાં, ઓધવને જ્ઞાનામૃત આપવામાં અને અર્જુનનો ગીતા દ્વારા વ્યાત દૂર કરવામાં રહેલી એમની કૃપા યુગયુગના અર્જુનના કર્તવ્ય–સંહ દૂર કરશે. જ્ઞાનીની ભક્તિને પુષ્ટ કરતાં ગીતા અને ભાગવતના અગિયારમા રકંધ દ્વારા એમણે વર્તમાન અને ભાવિ પેઢી પર પણ અપાર કૃપાની ગંગા વહેતી રાખી છે. તેથી વિશેષ એમની કૃપાનાં દર્શન થાય છે નારદ દ્વારા વ્યાસજીને પ્રેરિત કરી ગ્રંથરૂપે સ્વયંને પ્રગટ કરવામાં. એમની કૃપા જ સાક્ષાત્ ભાગવતને અક્ષરદેહ ધરીને અક્ષરરૂપે સાકાર બની છે. એમનું રસાત્મક સ્વરૂપ અવનિને પોતાની કૃપાથી રસી રસામૃતની રેલ રેલાવે છે. એ અમૃતરસની રસરેલી સદાય પ્રેમલીને પમરાવે છે, સક્તિનાં પુષ્પ–પરાગથી મહેકતી કરે છે, જ્ઞાન-રાગ્યને ફળથી ફલિત કરે છે અને મુક્તિના બીજને પુષ્ટિથી પરિશુદ્ધ કરી દુનિયાના ઝેરને અમૃતમાં ફેરવી નાખે છે.
ભગવદાવતાર ભાગવત ભાગવતને ભગવાનને વાણુદેવુ કહ્યો છે. એ ભગવાનને ગ્રંથાવતાર છે. ભાગવતની ભાષામાં એવી તે અભુત કળા કેળવાયેલી છે કે એમાં ભૂમિકા પ્રમાણે ચારેય પ્રકારની વાણીનું રસપાન થઈ શકે છે. ચૈતન્યદેવ જેવા પરાવાણીનું પ્રેમામૃત પીને સમાધિ ભાષાના ભાવોમાં રમમાણ રહી સર્વત્ર સર્વભાવે શ્રીકૃષ્ણનાં દર્શન કરે છે અને કરાવે છે. મહાપ્રભુ વલભાચાર્ય એમાં સગુણ સાકાર કૃષ્ણન સાક્ષાત્કાર કરી સમાધિરસની સાથે તત્તર-પદાર્થ સભર પસ્વંતીને પ્રસાદ પીરસી પુષ્ટિનો પ્રવાહ વહેતે કરે છે. એકનાથ મહારાજ