Book Title: Abhinava Bhagawat Part 2
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 321
________________ ૫૪૦ દીડા, એથી એમને અવનીત માની એવા તે એમના ઉપર શસ્ત્ર પ્રહાર કર્યો કે તરત તે મરી ગયા. આથી ઋષિર્માનએ બહુ જ શાકાતુર બની ગયા અને બલરામજીને નમ્રતાપૂર્વક કહ્યું : આપે ખરેખર અજાગુતા પશુ ભૂલ કરી નાખી છે. એટલે એ ભૂલ સુધારવી પડશે અને સાથે પ્રાયશ્ચિત્ત પણ કરી નાખવું પડશે.' બલરામજી પણુ સમજી ગયા કે ભૂલ તા થઈ જ છે. મેટાની ખરી મેટાઈ તા હંમેશાં સાચા એકરાર અને ભુલસુધારમાં જ રહેલી છે. બલરામજીએ કહ્યું : વેદવાકય એમ કહે જ છે કે એક અર્થમાં આત્મા પેતે જ પુત્રના સ્થાનમાં જન્મે છે તેથી જ પુત્રને આત્મજ કહેવામાં આવે છે. હું રેામડણુના પુત્રને મારી પેાતાની શક્તિ વડે દીર્ધાયુ અપી સશક્ત અને આયુષ્યમાન બનાવું છું. આપને હવે તે, પેાતાની પ્રજ્ઞા દ્વારા પોતના પિતાની અવેજીમાં પૂરેપૂરી ધ કથા પણ સંભળાવશે. ઉપરાંત આપ વિદ્વાને મને જે પ્રાયશ્ચિત્ત આપે! તે માનીને કરવા હું તૈયાર છું.' આ સુણી બ્રાહ્મણો ખૂબ રાજી થઈ ખેાલ્યા : બલરામજી ! ઈવલને પુત્ર બલ્વલ ભયંકર દાનવ છે. અમારા યજ્ઞને અપવિત્ર કરી અમારા નાશ કરે છે. તેને આપ દૂર કરેા અને પછી એક વર્ષી લગી ભારતની પરિક્રમા કરતા કરતા એકાત્રપણે તી સ્નાન કર્યાં કરા, એટલે આપની પરિપૂર્ણ શુદ્ધિ અવશ્ય થઈ જશે.' પરીક્ષિતજી ! ખરેખર ભગવાન બલરામજીએ બ્રાહ્મણનું એ વચન માન્ય રાખી એવું જ આચરણ કરી અનુકરણીય દાખલે જાતે બેસાડી દીધે!...” બ્રહ્મચારી શુકદેવજી ખાલ્યા :-- “પરીક્ષિત ! ઋષિએની પ્રાથનાને લીધે ભગવાન લરામજી ઘેાડા દિવસ ત્યાં રેકાઈ ગયા. તેવામાં એક પદિને ભારે તેાફાન થયું, ધૂળવર્ષા થઈ અને ચારે બાજુ પરુ (પાચ)ની દુ ંધ છૂટવા લાગી. ત્યારબાદ યજ્ઞશાળામાં બલ્વલ' દાનવે મળમૂત્રાદિ અપવિત્ર વસ્તુએની વર્ષા કરી અને છેવટે હાથમાં ત્રિશૂલ લઈ જાતે આવ્યા. હુ'મેશા દાનવાની શક્તિ પરપીડા માટે જ વપરાતી ાય છે. એનું શરીર બહુ મેટું હતું. દાઢી-મૂછ અને ચેટલી તપેલા

Loading...

Page Navigation
1 ... 319 320 321 322 323 324 325