________________
૩૫૩
જુદી ાતના ખેલ કરે છે. કનૈયાની ખૂબ અનેાખી જણાઈ રહેતી બચપણની ચચળતાએ ગોપીઓને તે! ઘણી ઘણી સુંદર અને મધુર
લાગે છે.
એક દિવસ બધી જ ગેાપીએ ભેગી મળીને ન મામાને ત્યાં પહેાંચી ગઈ અને યશેાકામાતાને વારવાર સંભળાવી-સભળાષી કનૈયાની ચાલાકીએ `વા લાગી ગઈ!
“અરે મા! આ તારા કાનુડા બહુ નટખટ થઈ ગયે છે. ગાયને દેવાના સમય થતા પહેલાં જ વાછડાંએને પરાણે છૂટાં મૂકી દે છે. જો અમે એને ડૂપ આપીએ, તે! તે વારવાર જોરથી હસાહસ કરી મૂકે છે. એટલું જ નહીં બલકે અમારું મીઠું દૂધ-દહીં ચેરીતે તરત ખાવા જ મડી પડે છે. અરે! આને ચેરી કેમ કરવી એના ઘા ઘડુ ઉપાય આવડે છે! તેથી મેક્રટે ભાગે તા કાંઇપણૢ બચવા પામતું જ નથી. અરે ! કેવળ પેાતે ખાતે! હાય, તેા હજુય સમજ્યાં, પણ આ તે બધું દહી દૂધ વાંદરાંઓને વહેંચી દે છે! અને જ્યારે બધાં વાંદરાઓ ભરપેટ ખાઈ લે, એકની પણ ભૂખ બાકી ન રહે, ત્યારે આ અમારાં માટલાં જ ફાડી નાખે છે ! જો ઘરમાં કેાઈ વસ્તુ આને નથી મળતી તે ઘરવાળાંએ ઉપર બહુ ખિજાઈ જાય છે અને ખેાલી ઊઠે છે: “ઘરના માલિક તા હું છું અને તમે મારી બધી વસ્તુએ કયાં છુપાવી દીધી છે?'' અને જ્યારે એનુ કાંઈ ચાલતું નથી તે, યશેદારાણી ! આ તમારા લાડકા અમાર બાળાને રાવડાવીને ભાગી જાય છે, જ્યારે અમે દૂધ-દહીને શાક પર રાખી દઈએ છીએ તે! એના નાના-નાના હાથ ત્યાં લગી પડેોંચી શકતા નથી, ત્યારે મેટામેટા ઉપાય! રચી કાઢે છે. કક એ ચાર પાટલા એકની ઉપર એક રાખી દે છે, કયાંક ઊખલ પર ચઢી જાય છે અથવા કાંક ઊખલ પર પાટલા રાખી દે છે, કયારેક તા પેાતાના સાથી-બાળકની ખાંધ ઉપર જ ચઢી જાય છે, જે
૨૩