________________
૪૨૦
આમ, એમને વિરહ, એ બધી ગોપીઓને અસત્ય બની ગયે!. કારણ કે એમનાં હૈયાં અને એ સર્વેનાં જીવન વગેરે સ કાંઈ ભગવાનને સમર્પિત હતું. તે જથ્થા ને જથ્થામાં ભેગી થઈ અને ખેાલવા લાગી ગઈ :
‘અરે વિધાતા ! તે અમને મેળવ્યાં તે ખરાં, પણ હજુ ખરેખર સાવ નજીક આવીએ, ત્યાં તે તું અલગ પાડવા મથે છે ! અ કેવું? તું ક્રૂર છે, મહા ક્રૂર છે। ! અમે આમાં અક્રૂરનેા નહીં પણ તારા જ દોષ માનીએ છીએ અને એ કાનાને શું કહેવું ! તેને પણ વિવિધ માનવા સાથે સ્નેહ કરવાની અને પછી સ્નેહને છેહ દેવાની આદત પડી ગઈ લાગે છે. જુએ ને, ક્ષણવારમાં એને સ્નેહ કયાં ઊડી ગયા ? અમે એ કપટી કાના માટે ધરબાર છેડયાં અને મન, તન, આત્મા એના પર ન્યૂચ્છાવર કર્યાં, પણ એ કાનાને કયાં એની જરા પણુ કદર છે? આજની રાતનું પ્રભાત મથુરાની સ્રીએ માટે નિશ્ચય જ મંગલકારી થશે. ધણુા દિવસની મધુર આશા ફળશે. અને એમની અદ્ધિ આગળ ગમાર જેવી અમેને તે (ભગવાન કૃષ્ણ) ચાહશે શી રીતે ? આ અક્રૂર નામે ભલે અક્રૂર હોય, પણ માટેા કર છે! નહી તા ભગવાનને શા માટે અહીંથી સ્થુરામાં ખેંચી લઈ જાય? અરે, એ આપણને ધીરજ પણ કયાં આપે છે? અરે, અક્રૂરનું તે શું કહીએ, ખુદ શ્રીકૃષ્ણ પોતે જ આ રથમાં ચઢી બેઠા ! અને આ ગાવાળિયા પણ એકાએમાં તેમની સાથે જવા કેટલી બધી ઉતાવળ કરી રહ્યા છે! અમારા વૃદ્દો પણ એમની જ-દ્રુમાજીને રેકી શકતા નથી, તેથી હવે ફરી શ્યામસુંદર જોવ! કદાચ આપણે પામીશું કે નઙે, તે નિશ્ચિત કહી જ ન શકાય. એ રાસલીલાન મધુર દિવસે। યાદ આવે છે, જાણે હવે સપનાની મ!ફક એ વીતી ગ ખરેખર, અમે એ પ્રિયતમ વિના સીરીતે જીવી શકીશું ?...'
શુકદેવજી ખાલ્ય! : હે પરીક્ષિત ! મેઢેથીતે આ રાતે