Book Title: Abhinava Bhagawat Part 2
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 294
________________ બલરામનું વ્રજગમન અને પાંડૂકવધ સયા એકત્રીસ વ્યક્તિગુણ, વિભૂતિગુણ, સંસ્થા–ગુણ દેખી રાજી થાવું, જેથી જગમાં અશ્વ વધે ને ગુણ-શાંતિનું ફેલાવું; ગુણ-ઈષ્પદોષે વ્યકિતની સમાજ–સાધના ભ્રષ્ટ થતી, ગુણાનુરાગી કરવા સૌને સુવ્યક્તિઓ નિત્યે મથતી. ૧ અનુષ્યપ સંબંધીઓ નવાં જૂનાં, ટાણે ટાણે મળ્યાં કરે; નમ્રભાવે, ઋજુભાવે, વાત્સલ્ય ભાવ આ વધે. ૨ કરો સારું-નઠારું જે, શીધ્રાતિશીધ્ર તે ફળે, જાણે સુમાનો જેથી, માત્ર સારું કર્યા કરે ! ૩ બ્રહ્મચારી શુકદેવજી કહે છેઃ –“રાજા પરીક્ષિત ! વાસુદેવાંશ મેટાભાઈ બલરામજીને એકદા થયું ? લાવને વ્રજગમન કર્યું. ત્યાં નંદબાબા, યશોદા મૈયા અને ગોપીઓ ભગવાન કૃષ્ણની વિરહદનાથી વ્યાકુળ હશે, જેથી તેમને જઈને દિલાસો આપી આવું. ખરેખર વ્રજમાં એવું જ હતું. તેમના જવાથી જાણે ખુદ ભગવાન કૃષ્ણ પધાર્યા હેય એમ નદયદા સહિત ગોપગોપીઓ સૌ ઘેલાંઘેલાં બની ગયાં. એક પછી એક ભગવાન કૃષ્ણને લક્ષ્ય કરી ગેપીએ તો ટાણું મારવા જ મંડી પડી : ‘અમને પ્રેમરસમાં દીવાની બનાવી પતે એવી રીતે ભાગી છૂટયા કે હવે જાણે અમને તે સાવ ભૂલી જ ગયા ! અરે બલરામજી ! અમે તે ગામડિયણે રહી પણ પિલી મથુરા કે દ્વારકાનગરીની ચતુર નારીઓ પણ તેમની મીઠી જબાન અને કલાથી પાગલ જેવી બની પ્રા. ૩૩

Loading...

Page Navigation
1 ... 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325