________________
પરમ
કચાંક બાળબાલિકાનાં લગ્ન કરાવી રહ્યા છે. કચાંક કન્યાને પધરાવે છે, તેા કયાંક કન્યાએને બેાલાવી રહ્યા જશુાય છે. પરીક્ષિત ! આ પ્રકારે મનુષ્યની અનેકવિધ લીલાઓ કરતા ઋષિકેશ ભગવાનને વૈભવ નેઈ દેવર્ષિં ખેલ્યા : ખરેખર યોગેશ્વર આત્મદેવ ! આપની માયા તે। બ્રહ્માદિથી પણ સાચેસાચ અગમ્ય જ છે. હવે મને આજ્ઞા આપે કે જેથી હું આપનાં જ યોગાન કરતા કરતા જગતમાં વિચરું’ ભગવાન કૃષ્ણે ખેડયા : ‘નારદજી ! એક અર્થમાં આપ મારા વહાલા પુત્ર જ છેા. તમે આ મારી યાગમાયા જેઈ માહિત ન થશે.!'
શુકદેવજી કહે છે : હે પરીક્ષિત ! આ પ્રકારે ભગવાન કૃષ્ણ ગૃહસ્થાને પવિત્ર કરવાવાળા શ્રેષ્ઠ ધર્મનું આચરણ કરી રહેલા છે. જોકે તેએ એક જ છે છતાં દેવર્ષિ નારદે એમને અલગ અલગ પત્નીના મહેલમાં જુદા જુદા રૂપે દીઠા. આ જોઈ તેઓના આશ્ચય ને પાર ન રહ્યો. દેવર્ષ નારદની ભગવાન કૃષ્ણે પણ જુદા જુદા મહેલમાં યથાપ્રસંગ ભક્તિ કરી. ભગવાન કૃષ્ણ સિવાય આમ એક હૈાવા છતાં પ્રત્યક્ષ અનંતરૂપ ખીજો કેાણ દેખાડી શકે ? બસ, આવી જ લીલાઆનાં રહસ્ય અને ઉત્પત્તિ, સ્થિતિ તથા નાના પરમ કારણરૂપ પ્રભુને જે સ્તવે છે, તે જરૂર ભગવાન શ્રીકૃષ્ણનાં ચરણની પરમ પ્રેમમય ભક્તિ અવશ્ય પામી જાય છે!”
ભીમ દ્વારા જરાસ ધવધ
નારી એક્સ્ટ વરી લીધું, અન્યાનિષ્ટ તેાડીને; અવતારતણું કૃત્ય, પ્રભુએ સાધ્યું આ રીતે. પાત ગુપ્ત ઉપાદાન અને નિમિત્ત ઉભયે; એમ બધું કરે. પેાતે, ઢે તાયે યશ અન્યને
૧
२