________________
બલરામનું વ્રજગમન અને પાંડૂકવધ
સયા એકત્રીસ વ્યક્તિગુણ, વિભૂતિગુણ, સંસ્થા–ગુણ દેખી રાજી થાવું, જેથી જગમાં અશ્વ વધે ને ગુણ-શાંતિનું ફેલાવું; ગુણ-ઈષ્પદોષે વ્યકિતની સમાજ–સાધના ભ્રષ્ટ થતી, ગુણાનુરાગી કરવા સૌને સુવ્યક્તિઓ નિત્યે મથતી. ૧
અનુષ્યપ સંબંધીઓ નવાં જૂનાં, ટાણે ટાણે મળ્યાં કરે; નમ્રભાવે, ઋજુભાવે, વાત્સલ્ય ભાવ આ વધે. ૨ કરો સારું-નઠારું જે, શીધ્રાતિશીધ્ર તે ફળે, જાણે સુમાનો જેથી, માત્ર સારું કર્યા કરે ! ૩
બ્રહ્મચારી શુકદેવજી કહે છેઃ –“રાજા પરીક્ષિત ! વાસુદેવાંશ મેટાભાઈ બલરામજીને એકદા થયું ? લાવને વ્રજગમન કર્યું. ત્યાં નંદબાબા, યશોદા મૈયા અને ગોપીઓ ભગવાન કૃષ્ણની વિરહદનાથી વ્યાકુળ હશે, જેથી તેમને જઈને દિલાસો આપી આવું. ખરેખર વ્રજમાં એવું જ હતું. તેમના જવાથી જાણે ખુદ ભગવાન કૃષ્ણ પધાર્યા હેય એમ નદયદા સહિત ગોપગોપીઓ સૌ ઘેલાંઘેલાં બની ગયાં. એક પછી એક ભગવાન કૃષ્ણને લક્ષ્ય કરી ગેપીએ તો ટાણું મારવા જ મંડી પડી : ‘અમને પ્રેમરસમાં દીવાની બનાવી પતે એવી રીતે ભાગી છૂટયા કે હવે જાણે અમને તે સાવ ભૂલી જ ગયા ! અરે બલરામજી ! અમે તે ગામડિયણે રહી પણ પિલી મથુરા કે દ્વારકાનગરીની ચતુર નારીઓ પણ તેમની મીઠી જબાન અને કલાથી પાગલ જેવી બની પ્રા. ૩૩