Book Title: Abhinava Bhagawat Part 2
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 290
________________ ૫૦૯ જ ખેઠી રહી અને સ્વપ્નમાંના પોતાના પ્રાણાધારનું ચિંતન કરતી રહી. ત્યાં તે આકાશ વાટે પલંગ સહિત ઉષાના પ્રાણપ્યારા અનિરુદ્ધજીને પલંગ સહિત ઉઠાવી સીધા ઉષાના મહેલમાં મૂકીને કાઈ પહેરગીર ન ણે તે રીતે ચિત્રલેખા ત્યાંથી સરકી ગઈ. નગીને પાતાને અજાણ્યા મહેલમાં જોતાં આ મહેલમાં પેત કયાંથી ? એમ અનિરુદ્ધજીને પહેલાં તે! આશ્ચ સાથે સક્રાય થયા. પણ ઉષાએ જે પ્રણયપૂર્ણ હેતથી આવકાર આપ્યા અને ખાનપાનથી માંડીને શયનમાં પગ દાવવા સુધીની જે સેવા દિલ દઈને ક૨વા માંડી એથી ગાંધવવિવાહી' અનિરુદ્ધ પણ એટલા જ ભાવથી ઉષાને ચાહવા લાગી ગયા ! આમ અહી દિવસે પર દિવસેા વીતતા હતા, ત્યારે દ્વારિકામાં તે! અનિરુદ્ધજીને એકાએક આમ ક્રાણુ ઊપાડી ગયું એની શેાધાશેાધ ચાલી રહી હતી. એવામાં ઋષિવર નારદજી પધાર્યા અને ‘શોણિતપુરમાં પેાતાની ગાંધવ વિવાહિત પત્ની ઉષા સાથે અનિરુદ્ધ સુખચેનમાં છે.’ એમ કહીને સૌને થેાડીવાર તા ચિંતામુક્ત કર્યા પણ પછી આસ્તેક એમણે ઉમેયુ : પણ ઉષાના પિતા બાણાસુરને ખબર પડતાં તે શિવભકત એમને નાગપાશથી બાંધી લીધા છે અને ઉષા બેર મેર જેવડાં આંસુ પાડી રહી છે ! તરત બલદેવજી, પ્રદ્યુમ્નજી અને ખુદ ભગવાન કૃષ્ણે પણું શાણિતપુર પહેાંચ્યા. આ બાજુ પેાતાના ભક્તના પક્ષે યુદ્ધ કરવા ખુદ શિવજી અને તેમની ભૂતપ્રેતાદિસેના પણ ત્યાં પહેાંચી. ધમસાણ યુદ્ધ મચ્યું, શિવસેના વેરણછેરણ થઈ ગઈ. બાણાસુરની ભુજાએ કપાઈ ગઈ. આમ સંતાન(ઉષા)ને નિમિત્તે ભાણાસુરને પુરારિયા મળી ગયે અને આખરે નમીને પેાતાની કન્યાને ગાંધવિવાહ મંજૂર રાખીને બાણાસુર શિવભક્ત હતા અને કૃષ્ણભક્ત પણ બની રહ્યો. ભગવાન શંકરજીએ પણ કૃષ્ણ ભગવાનની પરમસ્તુતિ કરી જૂની યાદ તાજી કરાવી પ્રહલાદ કુલના આ દૈત્ય બાણાસુરને અભય અક્ષાવ્યું. પરી

Loading...

Page Navigation
1 ... 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325