________________
૩૧૦
માને પણ ગળી જનારા તિમિંગલ મચ્છાના સમાન ભયપ્રદ મહા-રથીઓ હતા ! એમ છતાં મારા દાદાજી સ્વનામધન્ય એવા પાંડવા ભગવાન કૃષ્ણચરજ્જુનૌકાના આશ્રયે જેમ કાઈ રસ્તે ચાલતા માનવી, ગાયના વાછડાની ખરીના ખાડા સહેજ સહેજમાં એળગી નાખે તેમ એ સેનાસમુદ્રને આસાનીથી પાર કરી ગયા.
અરે શુકદેવજી ! મારા એ મહાન દાદાજીએની વાત હમણાં જવા દે તેાય જે આપની સામે આ મારું શરીર છે કે જે પાંડવ-કૌરવ બંનેના વશાના સહારારૂપ હતું પણ જે અશ્વત્થામાજીએ મૂકેલા બ્રહ્માસ્ત્રથી ખળી ચૂકેલું હતું અને જે સમયે મારાં માતાજીના ગર્ભમાં પ્રવેશીને પણ મારું રક્ષણ કર્યું હતું, તે મારા માટે જ નહીં, બલકે સમસ્ત શરીરધારીએના ભીતરમાં આત્મારૂપે રહી અમૃતત્વનું દાન કરે છે અને બહાર વળી કાળરૂપ મૃત્યુનું દાન કરે છે, આ કાંઈ આછી અજાયબી છે ! મનુષ્યરૂપે પેાતાની પ્રતીતિ આપવી, એ તે એમની એક નાનીશી લીલામાત્ર જ છે. આપ એવા મહાન એ પ્રભુનાં અશ્વ અને મા થી પરિપૂર્ણ બધી લીલાઓનું વર્ણન કરે. તે ભગવાન મારા કુળદેવતા છે, જીવનદાતા છે. ઉપરાંત સમસ્ત જીવેના આત્મારૂપ છે.
ભગવન્ ! આપે હમણાં જ દર્શાવેલું કે બલરામજી રાહિણીજીના પુત્ર હતા, જ્યારે ખીજી બાજુ આપે એમ કહ્યું કે બલરામ તે દેવકીપુત્ર પણ હતા. તેા ખીજું શરીર ધારણ કર્યા વિના રેીિ તથા દેવકી બન્ને માતાઓના બાળક થવું કેવી રીતે સવિત બની શકે ? વળી હે શુકદેવજી ! અસુરાતે મુક્તિ અને ભકતાને પ્રેમ આપનારા ભગવાન શ્રી કૃષ્ણને વાત્સલ્યપૂર્ણ માતા-પિતાનું ઘર છોડી વ્રજમાં જવાનું શાથા બન્યું ? ભક્તવત્સલ એવા એ પ્રભુ નંદ આદિ ગાળિયાઓ સાથે કયાં કયાં વસેલા ? બ્રહ્મા અને શંકર પર પણ શાસન કરનારા પ્રભુશ્રીએ વ્રજમાં તથા મધુપુરીમાં રહીને કઈ કઈ ાતની લીલાઓ કરી ? અને મહારાજ, એ તે બતાવે કે એમણે પેાતાના સગા મામા ફ`સજીને કેમ મારી નાખ્યા ? તે કામ તેા ક્ષુ