________________
૩૩૫
માર્યા ગયાં ! ખેર, પરંતુ અંતે ખુદ ભગવાનને પાતાને જન્મ ધરીને આપને ત્યાં આવવું પડયું !' વસુદેવે કહ્યું : મેાટાભાઈ ! તમે રાજા કસને કર ચૂકવ્યા તે ઠીક કર્યું. હવે તમારે ત્રજને બદલે ગાકુળમાં જવું ઘટે; કારણ કે ત્યાં મેટા ઉત્પાત્ત મચી ગયેા છે ! આ સાંભળી તરત નંદરાજાએ અને કેટલાક ગેામિત્રાએ ગાડાં જોડાવી તરત વ્રજ છેાડીને ગેકુળ તરફ પ્રયાણ આદરી દીધું,
પૂતના તનપાન
છુપાવે રાક્ષસીવૃત્તિ, દ*ભી માયા વડે ભલે ! કિન્તુ પ્રભુ કને અંતે, તે ખુલ્લા પડી જશે. ૧
ત્યાં ચાલે રાક્ષસી તેર, જ્યાં કથા પ્રભુની નથી; કિન્તુ પ્રભુકથા પાંચે, ન તહીં આસુરી ગતિ. ર
બ્રહ્મનિષ્ઠ બ્રહ્મચારી શુકદેવજી કહે છે : “પરીક્ષિત ! ન દુખાબા જ્યારે મથુરાથી ગાકુળ ભણી જતા હતા, ત્યારે તેમને વિચાર! આવવા લાગ્યા કે વસુદેવજીનુ કથન જૂઠ્ઠું તે! ન જ હેાય. આથી એમના મનમાં ઉત્પાત મયવાની આશંકા ઊભી થઈ. એમ છતાં એમણે મનેામન ‘ભગવાન એક જ ચરણરૂપ છે, તે જ રક્ષા કરશે’ એવે। નિહ્ ય કરી લીધા. પૂતના નામની એક મહા ક્રૂર રાક્ષસી હતી. ખાળકા મારી નાંખવા એ એક જ એનું કામ, કસ-આજ્ઞાથી એ નગર, ગામડાં અને આહીરાની વસતિમાં બાળકાને મારવા માટે ફર્યા કરતી !! જ્યાંના લેકે પેાતાનાં રાજનાં કામમાં રાક્ષસભયને દૂર ભગાડનાર, ભક્તવત્સલ ભગવાનનાં નામ, ગુણુ અને એમની લીલાનું, શ્રવણુ, કાન અને સ્મરણુ નથી કરતા, ત્યાં જ આવી રાક્ષસીઓનું બળ ચાલી શકે છે એ તા દેખીતી વાત છે. પેલી