________________
૩૦૬
લીધાથી એ લેનારને ત્યાં પણ ધનની છોળો ઊડવા લાગતી અને ગુમાવેલું ધન આપોઆપ મળી આવતું. આમ તો તેને ઘણું પુત્રો હતા. તે પૈકી માત્ર પાંચ જ બચી શકેલા ! બાકીના બધા મોટા ભાગે પરશુરામના જ ક્રોધાગ્નિથી નાશ પામેલા. બચેલા પાંચ પુત્રોનાં નામ ક્રમશઃ (૧) જયધ્વજ (૨) શરશેન (૩) વૃષભ (૪) મધુ અને (૫) ઉર્જિત હતાં. જયધ્વજના પુત્ર તાલંજઘના પુત્રો તાલબંધ ક્ષત્રિય કહેવાયા. મહર્ષિ ઔર્વની શક્તિથી રાજા સગરે એ બધાને સંહાર કરી નાખે. એ પુત્રોમાં વીનિહાત્ર હતો. તેના પુત્ર મધુને પણ ઘણા પુત્રો હતા. તેમાં સૌથી મોટા પુત્ર વૃષ્ણુિ હતો. આ મધુ, વૃષ્ણિ અને યદુને કારણે એ વંશ ક્રમશઃ માધવ, વાષણેય અને યાદવને નામે પ્રસિદ્ધ થયે.
યદુવંશ વર્ણન
વસંતતિલકા જે વંશમાં જનમતા શુચિ પુત્ર ઝાઝા; જ્યાં ન્યાય નીતિ વળી ધર્મ પડે ન પાછાં; તે વંશ પુણ્ય પરિપૂર્ણ બની જવાથી, જન્મ તહીં વિભૂતિ કઈ પ્રભુ દયાથી. ૧ વિભૂતિ એવાં સંકષ્ટ, આખા વિશ્વ તણું સહે, સજે સુધા ભર્ચ વિશ્વ, પિતે ઝેર બધાં વહે. ૨
નૈષ્ઠિક બ્રહ્મચારી શુકદેવજી બેલ્યા : “પ્રિય પરીક્ષિત યદુના વંશમાં જે શશબિન્દુ રાજવી થયો, તે પરમ ચગી, મહાન ભેગૌશ્વર્ય–સંપન્ન અને અત્યંત પરાક્રમી હતું. તે યોદ