________________
૫૪
(વંશસ્થ) કદીયે ન જોયા નજરે પરસ્પલ, છે સાંભળ્યા માત્ર ગુણે ખરેખર; બનેય તોયે દિલથી દિલે ભળ્યાં. ત્યાં જાણજે સત્ય પ્રણી નિસર્ગ તા.
(પા. ૪૬૯) (અનટુપ) પત્ની તુલ્ય પતિ તુલ્ય, તથા માબાપ તુલ્ય તું; સુહૃદ તું, ભગિની ભ્રાતા, ગુરુ, પ્રભુ સમેત તું. (પા. ૪૭૨) પતિ-પત્ની થવા જમ્યાં, તેયે કૃષ્ણ-રુકિમણું;
સત્ પ્રણય પછી શુદ્ધ, પ્રેમ આપી શકે મહી (પા. ૪૭૯) “મેં તે તમને જ મારા પતિ તરીકે નિરધાર્યા છે. માતાપિતા પણ રાજી છે; પરંતુ મેટ. ભાઈ રુકમી જરાસંધ-પ્રેમી છે. તે તમારા દ્વેષી છે. તેની ચડામણીથી મને શિશુપાલ સાથે પરાણે વરાવે છે. તે આપ મારી રક્ષા કરવા ને વરવા આવી પહોંચજો.' કૃષ્ણ સમયસર પહોંચ્યા; જરાસંધ અને તેને સંધ-મિત્રાની સેનાઓ વચ્ચેથી રુકિમણીનું હરણ કર્યું, મિત્રરાની સેનાને પરાજિત કરી. આથી ક્રોધને માર્યો રુકમી મહાસેના લઈ ભગવાન સામે લડવા આવ્યો. ભગવાને તેનાં દાઢીમૂઢ ખેંચી કાઢી એવો તે શરમિંદો બનાવી દીધો કે રાજધાનીમાં ન જતાં ભેજકટ વસાવી કૃષ્ણ પ્રત્યે વેર વાળવાની વાટ જેવા લાગે. શિશુપાલ તો કૃષ્ણની ફેઈને દીકરો થાય, પણ
સ્ત્રી સ્વાતંત્ર્યના મૂલ્યને પોષવી અને અન્યાયને રેવાનું ક્ષાત્રકા કર્તવ્યરૂપ હતું એટલે “તો ત્યાં મોહ, કર્તવ્ય–સંબંધો સાચવ્યા અહે !એ જ રીતે અર્જુન સાથે અરણ્યમાં ફરતાં યમુનાતીરે કાલિન્દી તપ કરી રહ્યાં હતાં. અને તપને હેતુ પૂછતાં તેણીએ કહ્યું હું ભગવાન સૂર્યની પુત્રી છું: કૃષ્ણને વરવા તપ કરું છું. કૃષ્ણ રથમાં બેસાડી દ્વારકા લઈ જઈ વિધિસર તેની સાથે લગ્ન કરી ચંદ્રવંશ અને સૂર્યવંશને પ્રેમના નાતે જોડી એકત્વ સાધ્યું. એવી