________________
જાતભાઈ આએ હિંદમાં જમવા નાતાઁ. વાડુ રે કિસ્મત! મારા જ જાતભાઈ એનું નિમંત્રણ ને મારા જ જાતભાઈ એના સામના ! એક દહાડા આ જ પાનીપતનું મેદાન અને આ જ જમુનારાણીને કિનારે. મેગલ તે અફધાને વચ્ચે ધાર યુદ્ધ મંડાયું.'
જુવાન જરા ટટ્ટાર થયેા. એ ઉત્તેજનાની માદક અસરમાં દૂર દૂર જોઈ રહ્યો. ચંદ્રરેખને આ પ્રકાશ જળપ્રવાહ પર રમી રહ્યો હતા. એ પ્રકાશમાં કેાઈ માનવ આકૃતિ સરજાતી લાગી.
ભૂત, પ્રેત કે પિશાચ? ના, ના, આ પાક જવાનને એવાનેા જરાય ભય નહોતે. અસ્પષ્ટ આકૃતિ ધીરે ધીરે સ્મૃતિ પર અંકિત થઈ રહી હતી. અરે રે, કાઈ છાયા–માનવી !
એ છાયા-માનવીના શરીર પર અનેક ધાવ હતા. અને એ ધાવમાંથી ટપકતુ મૂન જલપ્રવાહ પર હિંદુસ્તાનનેા નકશા રચતું હતુ. ભયંકર દાંતિયાં કરતું છાયા-માનવી ધીરે ધીરે નજીક આવી રહ્યું હતું. જુવાનનાં નયને સ્થિર બન્યાં હતાં. છાયા-માનવી અત્યંત પીડિત છતાં મર્દાનગીભર્યા અવાજે માલવા લાગ્યુ :
*
ધાર યુદ્ધ ! માગલ અને અફધાને વચ્ચે ધેાર યુદ્ધ ! તામે કયામત સુધી ન ભુલાય તેવી ભયંકર લડાઈ ! પાનીપતનું મેદાન એક વાર અક્ષાનેાના લાહીથી તરબતર થઈ ગયું. જુવાન, તારા પગ નીચેની ઘેાડી માટી દૂર સરકાવી ઉમ્મીદ ને યુવાનીભર્યાં અધાન જુવાતેાની આહુ તારા કાન ફાડી દેશે.' એક ભયંકર હાસ્ય પડછંદા પાડી રહ્યું. પ્રવાહ પર લડાઈમાં મરાયેલા કેટલાક હાથીઓના દેડને જલસ્તંભ રચાતે લાગ્યા. માયાવી દુનિયાનું માનવી કૂદીને હાથીએના ઢગલા પર ચઢીને માલવા લાગ્યું:
અધાન કામના એ નબીરા ! મને પિછાણ્યા ! મારું નામ ઇબ્રાહિમ લેાદી. તારી જ કામને અને તારા ફિરકાને હિંદુતા પઠાણે પાદશાહ. યાદ છે પુરાણી તવારીખ ? આપણા પુરખા
સ્વપ્નદ્રષ્ટા ક ૩
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org