________________
પૂજાઓ માટે સામગ્રીની સમજ
૩૩.
] આ પૂજામાં ફળ નેવેદ્યની સંખ્યા તેર તેરની શ્રી બારવ્રતની પૂજા સમજવી. દર્પણ, ધજા તથા અષ્ટમંગલ
વગેરે મૂકવાં. પૂજામાં મહાવીર પ્રભુની મૂર્તિ સિંહાસન–ત્રિગડામાં સ્થાપન કરવી. પ્રભુની ડાબી બાજુએ કલ્પવૃક્ષ હોય તે તે સ્થાપન કરવું.
આ પૂજામાં પ્રભુજીની પ્રતિમાઓ વીશ-વીશ
અથવા ચોવીશ સ્થાપન કરવી. ફળ નેવેદ્યની શ્રી વીશ સ્થાનક પૂજા
સંખ્યા ૨૦-૨૦ ની સમજવી કળશ-ર૦, ફૂલમાળા ૨૦, દીપક ર૦, કેશર વાટકી ૨૦, જાત-જાતનાં ફૂલો ૨૦ થાળીમાં વધુ હકીક્ત જાણકાર પાસેથી જાણી લેવી. આ પૂજામાં ફળ નૈવેધની સંખ્યા સત્તર (૧૭)
સમજવી. વાસક્ષેપ તોલે ના, હું અત્તર, શ્રી સત્તર ભેદી પૂજા
પંચવિધ ફૂલની માલા નંગ ૭, પાંચ જાતનાં
કુલ અને અષ્ટ મંગલની પાટલી. મુકુટ કુંડળની જોડી-ધજા-ચામર, બે અંગલૂછણાં માટે એક મીટર ધેયેલું પતલું કાપડ, બરાસને કેશર-સુખડ સુગંધી દ્રવ્ય યુક્ત ઘસાવી જુદા જુદા વાટકામાં તૈયાર રખાવવું. એકસો આઠ નાળચાને કલશ પણ લાવ.
-: સૂચનાઓ :
(૧) પૂજા માટે બધી સામગ્રી શક્તિ અનુસાર શુદ્ધ સુંદર ને તાજી લાવવી. (૨) ચંદર, પૂઠિયું, તેરણ વગેરે વિધિકારકને પૂછી નક્કી કરી અગાઉથી બાંધી સિંહાસન અથવા ત્રિગડું પધરાવવું. (૩) ત્રિગડા નજીક આગળના ભાગમાં પાટ ગોઠવી તેના પર સુભિત અથવા લાલ મદ્રાસી વસ્ત્ર જે વપરાય છે તે પાથરી થાળીમાં ફળ નૈવેદ્ય ગોઠવી તેને વરખ છાપી તૈયાર કરવા. () પૂજા સમયે ધૂપ માટે ધૂપધાણું મંગાવી દશાંગ વગેરે
પૂજા ભણાવવા માટે સ્વતંત્ર-વિવિધ પૂજા સંગ્રહનું પુસ્તક છે. માટે વિશેષ ખુલાસે તેમાંથી જેઈલે. વિ. સં. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org