Book Title: Vidhi Sangrah
Author(s): Amrendrasagar, Mahabhadrasagar
Publisher: Amarchand Ratanchand Zaveri
View full book text
________________
શ્રી સંગ્રહણ – મૌન એકાદશીની સ્તુતિ – એકાદશી અતિ રૂઅડી, ગોવિંદ પૂછે નેમ, કુણ કારણ એ પર્વ મેટું, કહેને મુજશું તેમ, જિનવર કલ્યાણક અતિઘણાં, એકસો ને પચાસ, તેણે કારણ એ પર્વ મોટું, કરે મૌન ઉપવાસ–૧ અગિયાર શ્રાવકતણ પડિમા, કહી તે જિનવર દેવ, એકાદશી એમ અધિકસેવે વનગજા જિમ રેવ,
વીશ જિનવર સયલ સુખકર, જેસા સુરતરુ ચંગ, જેમ ગંગ નિર્મળનીર જે, કરે જિનશું રંગ-ર અગિયાર અંગ લખાવીએ, અગિયાર પાઠાં સાર, અગિયાર કવળી વીંટણું, ઠવણ પૂજણી સાર, ચાબખી ચંગી વિવિધરંગી, શાસ્ત્ર અનુસાર, એકાદશી એમ ઉજ, જેમ પામે ભવપાર–૩ વરકમલ નયણી કમલ વયની, કમલ સુકમલ કાય, ભુજ દંડ ચંડ અખંડ જેહને, સમરતાં સુખ થાય, એકાદશી એમ મનવમી, ગણિ હર્ષ પંડિત શિષ,
શાસનદેવી વિન નિવારે, સંઘ તણું નિશ દિશ––૪ ચૌદશની સ્તુતિ સ્નાતસ્યાએ બેલવાની હોય તે આ પુસ્તકના પેજ નં. ૧૨૩ માં જઈને બેલવી.
રક્ષા પિટલી મંઝવાને મંત્ર (વાસક્ષેપ લઈ આ મંત્ર સાત વાર બેલી વાસક્ષેપ નાંખી રક્ષા પિટલી મંત્રવી)
. હું (હ્યુ) ક્ષે કુટ કિરિટિ કિરિટ વાત ઘાતય પરકૃત વિજ્ઞાન્ ફેટ ફેટય સહસ્ત્રખંડાન કુરુ કુરુ પરમુદ્રાં પરમન્નાન
- હું ક્ષઃ ફુટ સ્વાહ ! રક્ષા પિટલી હાથે બાંધવાને મંત્ર. * નમોડહંતે રક્ષ રક્ષ હું ફુટ સ્વાહા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538