Book Title: Vidhi Sangrah
Author(s): Amrendrasagar, Mahabhadrasagar
Publisher: Amarchand Ratanchand Zaveri

View full book text
Previous | Next

Page 527
________________ ચોમાસાની ચાર વિધિ ૩, ચે।માસામાં ઘર ખુલ્લુ રાખવાની વિધિ 920 આપણે ત્યાં અત્યારે દરેક સદ્યામાં ચામાસુ રહેલાં મુનિરાજો જ્યારે ચામાસી પ્રતિક્રમણમાં વિહાર બંધ-પાટ પાટલા વાપરીશું” એમ કહું ત્યારે સામે જવાબમાં વડીલ શ્રાવકે હા કહે છે. અને કહે છે કે સાહેબ! ચામાસામાં મારું ઘર ખુલ્લુ રાખજો. '' ૮ મને લાભ આપજો ” પણ કહેનારે પેાતાની ફરજ શું છે? મુનિ મહારાજ તેને લાભ કયારે કયાં સોગામાં આપશે ? તે વાત ખરાખર સમજી રાખવી જોઇયે કોઈકવાર તેવુ કહી જનાર ભાવિક ચામાસું પૂ થતાં સુધીમાં પછી નજરે પણ ચઢતા નથી. પછી કાને કહે અને કોને લાભ આપે ? પ્ર૦૧ આ કહેવાના આશય એ છે કે મુનિરાજ કે સાધ્વીજી મ. ચામાસુ રહ્યાં હોય તેમાં કોઈ વખત ચારી આગ ધરતીક પ ઉધઈ મેટી માંદગી વગેરેના આકસ્મિક ઉપદ્રવા થાય ત્યારે તેમને કપડાં કામળી દવા વગેરેની જે જે જરૂર પડે તે બધી જરુર “ ઘર ખુલ્લુ રાખજો” એમ કહેનારે લાભ લેવા જોઈયે. અને તે સમયે અણુચિંતન્યે અમૂલે લાભ મળી જાય છે. આ છે એની રીત અને તેને અ. આમ મારું ઘર ખુલ્લુ રાખજો” આ વાત સમજીને કહેનારે ચૈામાસા દરમ્યાન તેની તકેદારી રાખવી જોઈ ચે. નહિ ંતર મુનિરાજ અથવા સાધ્વીજી મ. ને છેવટે જ્યારે જરૂર પડે ત્યારે કહેવા માટે પેઢી પર જ જવું પડે ત્યારે આપણા કાયદા અને રીત-રીવાજે પ્રમાણે જ થશે તેમ મહેતાજી પાસેથી સાંભળવું પડે છે. માટે ભવિષ્યમાં આવી ગરબડ ન થાય તેનુ ધ્યાન રાખી લાભ લેજે. આવેા લાભ આપણાં નશીબમાં છે કયાં? ફ્રેનારા હાય પણુ લેનારા ન હેાય તે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538