________________
૫૦૮
વિધિ સંગ્રહ * મરણ પાછળની રીત હમણાં હમણ આપણા જૈનમાં મૃતક (મડદા) ને લઈ જતાં જતિની જેમ “રામ બેલે ભાઈરામ” એ નામે અરિહંતાણું, સમમિત્રની ધૂન અથવા “અરિહંત શરણું પવનજામિ” વગેરે બેલ-- વાની પરંપરા શરુ થયેલ છે. તેનું અનુકરણ પણ ઘણાં લોકે કરવા માંડ્યા છે. પણ જેનધર્મની ઝીણવટભરી દષ્ટિએ જોતાં અક્ષરની આ તન ન થાય માટે આવું કાંઈપણ બોલવાનું જરૂર નથી. મૌન પણે જ જવાનું છે. મનમાં માનસીક રીતે નવકારમંત્ર ગણી શકાય છે. વગર બેલે અથવા સંસારની અનિત્યતા વિચારી શકાય. વૈરાગ્ય થવાને પ્રસંગ આનાથી વધુ બીજે કયે મળી શકે તેમ છે? આમાંથી ઘણું મેળવી. શકાય તેવું છે.
| ( દ્વિ) વિદળ એટલે શું અને તેમાં શું ન ખવાય?”
જૈન ધર્મમાં કંદમૂલ ભક્ષણ અને રાત્રિભેજન જેમ બહુ પાપનું કારણ હોવાથી ત્યાગ કરવા યોગ્ય છે તે જ રીતે કેઈપણ જાતના કળ (મગ-મઠ-અડેદ–વાલ-ચણ વગેરે) સાથે કાચા (એટલે ગરમ કર્યો વગરના) દૂધ-દહીં કે છાશ સાથે ન ખવાય અને તે કઠોળની બનાવેલી વાનગીઓ પણ કાચા દૂધ-દહિં-છાશમાં ન ખવાય. કારણ કે કળ સાથે કાચા દૂધ દહિં છાશને સંગ થતાં જ ઉત્પત્તિ થાય છે અને તેથી તે રીતે ખાનાર પાપને ભાગીદાર બને છે અને આરેગ્યની દષ્ટિએ પણ આ રાક શરીરને નુકશાન કરનાર બને છે. જેને ભાંગવાથી સરખા ફાડચાં થાય. અને જેને પિલવા છતાં તેલ નથી નીકળતું તેને વિદળ (કઠોળ) કહેવાય છે. ભાવિકે આ વિવેક ખાસ જાળવ
* સમાપ્ત કર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org