Book Title: Vidhi Sangrah
Author(s): Amrendrasagar, Mahabhadrasagar
Publisher: Amarchand Ratanchand Zaveri

View full book text
Previous | Next

Page 535
________________ એ છે વિધિની સાક્ષીઓ આ ગમ વિધિ સેવે જે તપિયા, ધન્ય ધન્ય તસ અવતારજી, કાઉસગને વિધિ જે રાખ્યો, તપ આરાધન હતે. વિધિ સહિત મન વચ કાયા, વશ કરી આરાધીએ; એણે વિધિ જે એ તપ આરાધે, તે પામે ભવપાર ભવિવા - શ્રેણિકરાય ગૌતમને પૂછે, સ્વામિ એ તપ કે ણે કીધજી ? નવ આંબિલ તપ વિધિ, કરતો વાંછિત સુખ કેણે લીધેજી ? પડિક સણા દેવવદન વિધિશુ, અખિલ તપ ગણણ વિધિશુ. વિધિ પૂવક એ તપ, જે કરે થઈ ઉજમાલ; તે સવિ સુખ પામે, મયણા ને શ્રીપાલ. દેવવંદન સહિકક માણ' પૂન, સ્નાત્ર મહોત્સવ અ ગજી; એ હું વિધિ સઘળા જિહાં ઉપદિશ્યો, પ્રણમું અ ગ ઉપાંગજી. નવ વખાણ વિધિએ સાંભળતા, પાપ મેવાસી કન્યા રે સિદ્ધચકે વેર સેવા કીજે, નર્ભવ લાહે લીજેજી:વિધિ પૂર્વક આરાધન કરતા, ભવ ભવ પ્રતિક છીજ | ચોસઠ સુરવર આવિયા, જિન અ ગ પખાલી.કલ્યાણક વિધિ સાચવી, પ્રગટી દિવાળી; વિધિ શુ' વળી વસરાવીયે, પાયસ્થાનક અઢાર, સામાયિક વિધિએ લીધું, વિધિએ માયુ , વિધિ કરતાં જે કોઈ અવિધિ. હા હોય તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિરછામિ દુક્કડ', Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 533 534 535 536 537 538