________________
શ્રી ધીસ્થાનકના પ્રતીકેનું ચિત્ર
૪૯૭.
શ્રી વીશ સ્થાનકના પ્રતીકાનું ચિત્ર
જૈન ધર્મ અને જિનશાસન એક એ ધર્મ અને એવું શાસન છે કે જેમાં વ્યક્તિનું મહત્ત્વ નથી પણ ફકત ગુણોનું જ મહત્ત્વ છે. તેથી શાસ્ત્રમાં ઠેકાણે ઠેકાણે પટ વિધાન છે કે અત્યાર સુધીમાં જે છે મોક્ષે ગયા, મેક્ષે જાય છે અને મોક્ષે જશે તે બધા જેવો વીશસથાનકમી આરાધનો વડે જ જાય છે. પછી તે પદ ૧–
૨૩ કે વીશમાંથી ગમે તે હેય. સર્વ જીવને શિવ થવાનો અધિકાર છે જ.. અને એટલે જ દરેક વીશીમાં ચાવશે તીર્થકર થનારા નવા આવીને જગતમાં ધર્મતીર્થ સ્થાપીને પોતાની સાથે પારકાનું પણ કલ્યાણ કરવા ધર્મ માર્ગ ચાલુ કરી આપે છે. - આ ચિત્ર વીશસ્થાનકના પ્રતીકનું છે. ચિત્રમાં જ પ્રતીકે નંબર મૂકેલાં છે. તેના નામે આ છે.
૧ અરિહંત, ૨ સિદ્ધ, ૩ પ્રવચન, ૪ આચાર્ય, ૫ સ્થવિર, ૬ ઉપાધ્યાય, ૭ સાધુ, ૮ જ્ઞાન, ૯ દર્શન, ૧૦ વિનય, ૧૧ ચારિત્ર, ૧૨ બ્રહ્મચર્ય, ૧૩ કિયા, ૧૪ ત૫, ૧૫ ગૌતમ, ૧૬ જિન, ૧૭ સંયમ, ૧૮ અભિનવ જ્ઞાન, ૧૯ જ્ઞાન, ૨૦ તીર્થ.
* આ રીતે વીશ સ્થાનકની આરાધનાની સાનુકૂલતા ને સમજણ માટે બે ચિત્રો બનાવી ને મૂકેલાં છે.
Jain Education International
Jain Education International
For Private & Perse
For Private & Personal Use Only
www.jainelibrary.org