________________
દેરાસરના વજનું માપ અને માહિતી
૪૮૯
TO GR
૬
505
ચારાંશ અાટે
- પાલીત* *
વલges CGG
SELED/DSCIEF |Dia)
- દેરાસરના ધ્વજનું માપ અને માહિતી :
જિન મંદિર પર ફરકી રહેલી ધજા પ્રભુ સાક્ષીનું પ્રતિક છે, ધજા હવાર્થી હાલે છે ત્યારે એમ લાગે છે કે પોતાના હાથ વડે ભવ્ય જીવને પ્રભુદશને બોલાવે છે. ધજામાં વપરાતાં સફેદ્દ ને લાલ રંગ અરિહંત તથા સિદ્ધ, પ્રભુના પ્રતિક છે. તેમાં ૩–૫–૭ પટ્ટા બનાવી શકાય છે. સામાન્યથી ત્રણ પટ્ટાવાલી ધજા બનાવાય છે. ધા સામાન્યથી પાટલી જેટલી પહેલી અને દંડ જેટલી લાંબી બનાવવી જોઈએ. તેની નોંધ જિનમંદિરના ચોપડામાં રાખવી અથવા એક ધજા વધુ બનાવીને રાખવી. દેરાસરની વર્ષગાંઠના દિવસે સત્તરભેદી પૂજા ભણાવતાં નવમી પૂજા ભણાવી નવી ધજા ચડાવવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org