________________
४८०
વિધિ સંગ્રહ
જૈન શારદા પૂજન વિધિ
– – – જૈિન વિધિથી જે કરે, પૂજન ચિત્ત ધરંત, લાભ સવા તેહથી, ગૃહી નિશદિન લહંત. લક્ષમી આવે તે ઘરે, મહાવીર નામ ધરંત, ગૌતમ નામ મરણ થકી, મન આલ્હાદ રહેત.
(પડા – પૂજનની સામગ્રી)
" શ્રીફળ, કંકુ, નાડાછડી, સોપારી નંગ-૫. ગુલાલ, અબીલ, કપૂરગોટી, અગરબત્તી, ઘસેલું કેશર વાટકી, વાસક્ષેપ, નાગરવેલના પાન, એલચી, લવીંગ, કમળકાકડી, ફળ-૫ (મોસંબી-દાડમ-ચીકુ-સંતરા વગેરે) નૈવેદ્ય-પ. દૂધ-દહીં—પાણી, ગેળ, ધાણા, કુલ-ગુલાબ-મેગરોજુઈ, કુલને હાર-ચેખા ઘીનો દી-રૂ-દુર્વા (લીલેધરો) - જ્યાં પૂજન કરવાનું હોય તે સ્થળને શુદ્ધ કરી સારા વસ્ત્રાદિકથી અને સારા ફેટા તથા કુલહારથી સુશોભિત કરવું. શુભતિથિએ-શુભદિવસે–સારા મુહૂર્તે સારા ચેઘડીએ પ્રથમ ચોપડે શુદ્ધ બાજોઠ કે ગાદી ઉપર પૂર્વ કે ઉત્તર દિશા તરફ સ્થાપે (મૂક) સર્વ પૂજન કરનારના કપાળમાં કંકુનો ચાંલ્લે કરી, ચેખા ચુંટાડવા. ઘીને દિપક તથા ધૂપ પ્રગટ કરવો. પૂજન કરનારે પોતાના જમણાં હાથે નેડાછડી બાંધવી પછી ખડીયા કલમને નાડાછડી બાંધે. બે હાથ જોડી ત્રણ નવકાર ગણ નવા ચોપડામાં નીચે પ્રમાણે લખવું.
શ્રી ૧
શ્રી પરમાત્મને નમઃ, શ્રી સદ્ગુરુ નમઃ શ્રી સરસ્વત્ય નમઃ, શ્રી ગૌતમ સ્વામીની લબ્ધિ હેજે, શ્રી કેશરીયાજીને ભંડાર ભરપૂર હેજે, શ્રી ભરત ચક્રવતિની અદ્ધિ હો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org