Book Title: Vidhi Sangrah
Author(s): Amrendrasagar, Mahabhadrasagar
Publisher: Amarchand Ratanchand Zaveri
View full book text
________________
શ્રીવિધિ સમઢ
કેવળજ્ઞાન વહે તદા, શ્રી ગૌતમ ગણુધાર; સુરનર હરખ ધરી પ્રભુ, કરે અભિષેક ઉદાર. સુરનર પરષદા આગળે, ભાખે શ્રીદ્યુતનાણુ; નાણુ થકી જગ જાણીએ, વ્યાદિક ચઠાણુ. તે શ્રુતજ્ઞાનને પૂજીએ, દ્વીપ ગ્રૂપ મનેાહાર; વીર આગમ અવિચળ રહેા, વરસ એકવીસ હૈજાર. ગુરુ ગૌતમ અષ્ટક કહી, આણી હર્ષ ઉલ્લાસ; ભાવ ધરી જે સમરશે, પૂરે સરસ્વતી આશ. ઇતિ શ્રી શારદાપૂજન વિધિ સંપૂ. પછી નવકાર મહામત્ર, ઉવસગ્ગહર સ્તત્ર અને માટી શાંતિ (પૃ. ૧૪૦) એલવી ને નવકારમંત્રને રાસ ખેલવા. બીજા એકાચિત્તે શ્રવણુ કરે-સાંભળે.
૪૮૬
-: શ્રી નવકારના રાસ :
સરસ્વતી સ્વામિની ઘો મુજ માય તા, ગૌતમ ગણધર લાગુ'જી પાય તે, તે કુલ જાણો શ્રી નવકારના રાસ ભણુ, શ્રી નવકારને રાસ ભણું, શ્રી નવકારને; એ આંકણી. ૧ પહેલાં લીજે શ્રી અરિહ તનુ નામ તે, સાધુ સને કરૂ પ્રણામ તે; સદ્ગુરૂ વાણી તમે સાંભલા, ભૂલ્યા જો અક્ષર લીખર્ચેા ડામ તે; ચૌદ પૂર્વ પહેલાં કહ્યા, તે પછી પૂરશે મન તણી આશ તે, તે ફૂલ જાણુ શ્રી નવકાર તા, રાસ ભણું શ્રી નવકારના ૨ એણે મગે માંધ્યા ખીજ આકાશ તા, અમાવાસ્યા પુનિમ કહે; વૃક્ષ ઉપાડી ચલાવિયા સાથ તા, વિચે વાઘ વાસે। વસે, ડાકણી શાકણી લાગેજી પાય તે. તે લ રાસ૦૩ મંત્રમાંહિ કીધેા વડા રે નવકાર તા, ગુણતાં આણુ ક્રૂજી લાગેજી પાય તે; એ રત્નરૂપ એ નિર્દેલા, કરહિત થયા મેાક્ષ દ્વાર તે, તે લ॰ રાસ૦ ૪ સુર નર નારી તુમે સાંભળે વાત તે, ગાતાં પૂરશે મન તણી આશ તા, યાયતાં સર્વ સ કટ ટળી જાય તે, બૈરી વાધી દુરે ટળે, સુગુણીના પિતા મુક્તિના સાથ તા, તે લ રાસ॰. ૫ એહને એક અક્ષર સંભાર તે, પાપ ખપાવે. સાગર સાત તે; પૂરે પદ આગળ કહું, દુરિત હુરે સાગર પાંચસે પૂર્ણ તા લહુ વહી ઉપધાન ભલે નવકાર તે; તે ફલ૦ રાસ. ૬. સૂત્ર સિદ્ધાંત તેહિ એણે પ્રકાશ તા, તેહિ પણ એણે સમેા કઈ નહિ;
પચાસ તે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538