________________
1.
શ્રી. વિધિ સંગ્રહ
વળી મારે જીવે માનભંગથી, ક્રોધના વશથી, આક્રમણ (દબાવી) કરીને જે જીવોને મારી આજ્ઞા મનાવી તેને પણ ત્રિવિધ ખમાવું છું. ૧૯
સ્વામિ (રાજ્યાદિ અધિકારી ) પણું પામીને મેં અપરાધી અને નિરપરાધી જીવેને બાંધ્યા, ઘાયલ કર્યા. માર્યા તેને પણ ત્રિવિધે હું ખમાવું છું, ૨૦
દુષ્ટ એવા મેં ક્રોધથી અથવા લેભથી કેઈપણ મનુષ્યને કુડું કલંક દીધું હોય તેને પણ ત્રિવિધે હું નમાવું છું, ૨૧
- હમણું ભાવમાં પ્રાપ્ત થયેલા મેં કઈ પણ જીવ સાથે પરપરિવાદાદિકીધાં હોય કેઈની ચાડી ચુગલી કીધી હોય તેને પણ હું ત્રિવિધે ખમાવું છું. ૨૨
અનેક મ્લેચ્છ જાતિઓમાં રૌદ્ર અને શુદ્ર સ્વભાવવાળા મેં જ્યાં ધર્મ એ શબ્દ કાનેથી પણ નથી સાંભળે. ૨૩
વળી પરલેકની પિપાસા વાળા મેં અનેક જીવને ઘાત કર્યો હોય કે જેથી હું અનેક જીના દુઃખને હેતુભૂત થયે હોઉં તેને પણ હું ખમાવું. છુ ૨૪
આર્યદેશમાં પણ કસાઈ પારધી, ડું બ ધીવરાદિ માછીમાર હિંસક જાતિમાં ઉત્પન્ન થયેલા મેં જે જીને વિનાશ કર્યો હોય તેને પણ ત્રિવિધે હું નમાવું છું. ૨૫
મિથ્યાત્વથી મહિત અધિકરણના કારણભૂત મેં ધર્મની બુદ્ધિએ જે જેના વધ કરાવ્યા હોય તેને પણ હું નમાવું છું. ૨૬
વેલડી આદિ વનને દાવાગ્નિ દઈને જે ને બાળ્યા હોય, તેને પણ હું અમાવું છું. ૨૭
મેં ઉલંકપણે કર્મભૂમિને અંતરપાદિને વિષે જે જીવોને વિનાશ કર્યો હોય તેને પણ હું ખાવું છું. ૨૮ - દેવના ભવને વિષે પણ મેં ક્રીડના પ્રયોગથી, લેભ બુદ્ધિથી જે જીવેને દુઃખી કીધા હોય તેને પણ ત્રિવિધે હું માનું છું ૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org