________________
૪૫૦
શ્રી વિધિ સંગ્રહ
રહું છું અને સર્વ ચેષ્ટાઓ છેડી દેનારા અને તે સિદ્ધ ભગવતે ! કરુણ દષ્ટિથી નિહાળે. આ ભવમાં કે અન્ય ભવમાં મે જે કાંઈ દુકૃત આચર્યું હોય તે સર્વે દુષ્કૃતને સંવેગભાવથી ભાવિત બનેલે એ હું આ અવસરે વારંવાર નિંદું છું.
સર્વ પ્રકારના પરિગ્રહને મૂકીને હું વિશુદ્ધ બન્યું છું. અત્યારે મારી મનેવૃત્તિ (ભાવના) આ છે. મારી વર્તમાન સ્થિતિના તવને કેવળજ્ઞાની ભગવંતે સાક્ષાત્ જાણી શકે છે. કેવળ મેક્ષની જ એક ઈચ્છાથી હું સંસારના સર્વ સંબંધથી અળગે બન્યું છું. જન્મમરણરૂપ મહા દુઃખને નાશ કરનારા શ્રી જિનેશ્વરદેવના શરણે મેં મારા આત્માને સેંપી દીધેલ છે. તેથી તેઓ મને કર્મના નાશમાં સહાયભૂત બને.
–૦-૦–– અંત સમયની અણમોલ આરાધના [ માંદગીના સમયે લાંબી આરાધના કરી શકે તેવું ન હોય, તેવી આરાધના કરાવનાર પણ ન હોય તે આ ટૂંકી (નાની) આરાધના આરાધક આત્માને ઉપયેગી નીવડશે.
નમે અરિહંતાણું, નમે સિદ્ધાણું, નમે આયરિયાણું, નમે ઉવજ્જાયાણું, નમો લેએ સવ્વસાહૂણં, એસે પંચ નમુક્કારે, સવ્વ પાવ૫પુસણ, મંગલાણં ચ સસિં પઢમં હવઈ મંગલં.
પહેલે પ્રાણાતિપાત, બીજે મૃષાવાદ, ત્રીજે અદત્તાદાન, ચોથે મૈથુન, પાંચમે પરિગ્રહ, છટૂઠે ક્રોધ, સાતમે માન, આઠમે માયા, નવમે લેભ, દશમે રાગ, અગીયારમે દ્વેષ, બારમે કલહ, તેરમે અભ્યાખ્યાન ચૌદમે પૈશૂન્ય, પંદરમે રતિ અરતિ, સેલમે પરપરિવાદ, સત્તરમે માયા મૃષાવાદ અઢારમે મિથ્યાત્વશલ્ય, આ અઢારે પાપસ્થાનકમાંથી મારા જીવે જે કોઈ પાપસ્થાનકે સેવ્યાં હેય, બીજા કોઈ પાસે કરાવ્યા હોય, કોઈ કરતાં હોય તેને સારે માન્ય હોય તે સર્વે હું મન, વચન, કાયાએ કરી ત્રિવિધે ત્રિવિધ મિચ્છામિ દુક્કડં આપું છું. | સાત લાખ પૃથ્વીકાય, સાત લાખ અપકાય, સાત લાખ તેઉકાય, સાત લાખ વાઉકાય, દશ લાખ પ્રત્યેક વનરપતિકાય, ચૌદ લાખ સાધારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org