________________
૪૫૮
શ્રી વિધિ સમહ
૨ સૂયૅÎદય-સૂર્યાસ્ત-મધ્યાહ્ન અને મધ્યરાત્રિ પહેલાની ૨૪ મિનિટ અને પછીની ૨૪ મિનિટ એમ ૪૮ મિનિટના વિજયમુહૂતના કાળને ચાર સધ્યાકાળ કહેવાય છે. તે ચારે સધ્યામાં સ્વાધ્યાય ન થાય.
૩ જે નગર કે ગામમાં બકરીઈદ્રની માફક જેટલા દિવસ પશુ વધ થાય. તેટલાં દિવસ અસ્વાધ્યાય.
૪ માંસ કે લેહીના વરસાદ પડે તે એક અહારાત્ર અસ્વાધ્યાય. ૫ મહિકાર્ત્તિ-ધૂમ્મસાદિ વરસે ત્યાં સુધી અસઝાય. તેટલેા સમય પિડલેાદિ હલનચલનાદિ કોઈપણ ક્રિયા ન થાય. વાચિક વહેવાર પણ ન થાય. આંખની પાંપણુ સિવાય કશું જ ન ચલાવાય. ગ્લાનાદિ કારણે જરૂર પૂરતું અને અત્યંત ઉપયોગ પૂર્ણાંક વર્તે. )
૬ ચૈત્ર શુદ ૧૫, અષાડ શુઇ ૧૫, આસે શુઇ ૧૫ અને કાર્તિક શુદ ૧૫ સુધીના ચાર મહાન એચ્છવા જે દેશમાં જેટલે કાળ પ્રવતે તેટલાં કાળ ઉપરાંત તે પછીના પડવા પણ અસજ્ઝાય.
૭ રાજયુદ્ધ-મયુદ્ધ-ગામયુદ્ધ તેમજ મ્લેચ્છાર્દિકના ભયથી ઉપજેલ અસ્વછતાદિ જેટલેા કાળ પ્રવર્તે તે ઉપરાંત એક અહેારાત્ર અસાય.
૮ રાજા, ગ્રામસ્વામી કે દ'ડકાદિ મૃત્યુ પામ્યા પછી નવા રાજા આદિ ન સ્થપાય ત્યાં સુધી ( પ્રજાને ક્ષેાભ હાય તેથી ) અસાય.
૯ મસ્ત્યાદિ પ`ચેન્દ્રિયનુ કલેવર ૬૦ હાથ સુધીમાં હાય અને વચ્ચે રાજમાર્ગ ન હેાય તેા ત્રણ પ્રહર અસજ્ઝાય. ( લેાહીના બિંદુએ તે રાજમાર્ગમાં હાય તેા અડચણ નથી. )
૧૦ ઉંદર આદિનુ બિલાડી આગ્નિથી મરણ થાય તે ૮ પ્રહર અસાય.
૧૧ ૬૦ હાથમાં ઈંડુ ફૂટે તો ત્રણ પ્રહર અને પડે પણ ફૂટે નહિ' તો ઈંડું' ન લઈ જાય ત્યાં સુધી તથા ઈંડું વજ્ર ઉપર ફૂટે તો એ વજ્ર ૬૦ હાથની બહાર ધાવે તે સ્વાધ્યાય થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org