________________
૪૫૬
શ્રી સૂતક વિચાર
ઋતુવતી સ્ત્રી—દિન ૩ અડકે નRsિ, દિન ૪ પ્રતિક્રમણાદિક કરે. નહિ. ( ઉપધાનવાળી શ્રાવિકા અને સાધ્વીજીએ માટે ઉભયટક આવશ્યક નિયત હૈાવા આદિ કારણે અશકય પRsિાર છે. ) તપશ્ચર્યા ગણાય, દિન પાંચ પછી પૂજા કરે, રાગાદિ કારણે ૩ દિવસ પછી, રૂધિર જણાય તે વિવેકથી પવિત્ર થઇને જિનદર્શન, જિનપ્રતિમાજીની અગ્રપૂજા કરે. અંગપૂજા ન કરે. સાધુને પડેલાભી વહેરાવી શકે.
શ્રી વિધિ સંગ્રહ
જન્મ સબંધમાં—પુત્ર જન્મે તે ૧૦ દિન અને પુત્રી દિવસે જન્મે તે ૧૧ દિન અને રાત્રિએ જન્મે તે ૧૨ દિનનું સૂતક લાગે. ઘરના માણસા ૧૨ દિન સુધી પૂજા ન કરે. જુદા જમે તે ખીજાનાં ઘરના પાણીથી પ્રભુ પૂજા કરે. દિન ૧૨ સુધી આહાર ન લે. સુવાવડ કરનારી– કરાવનારી પ્રગટ મેલીને નવકાર ન ગણે, સુવાવડી એક માસ અને ૧૦ દિવસ જિનપૂજા ન ફરે. એક માસ સુધી દ્દન ન કરે તેમ સાધુને ન પડિલાશે. ગેત્રીને ૫ દિનનું સૂતક લાગે. ગાય-ભેંશ-ઘેાડી–ઉંટ ઘરે પ્રસરે તે ૨ દિન. અને વનમાં પ્રસવે તે ૧ દિનનું સૂતક. ભે શનુ દૂધ દિન ૧૫ પછી, ગાય અને ઉંટડીનુ દુધ દિન ૧૦ પછી અને ખકરી ઘેટીનું દુધ દિન ૮ પછી કલ્પે. નિશ્રાના દાસ-દાસીના જન્મ કે મરણનુ સૂતક દિન ૩.
મૃત્યુ સંબંધમાં—દિન ૧૨ સુધી ઘેર જમનારા પૂજા ન કરે. અને દિન ૧૨ સુધી સાધુ તેનેા આહાર ન લે. જુદા જમનારા જુદા ઘરના પાણીથી પૂજા કરે. મૃતક પાસે સુનારા અને કાંધિયા દિન ૩ સંઘો કરનારા દિન ૨, સાથે જનાર દિન ૧ જિનપૂજા ન કરે. પ્રતિક્રમણાદિક એ દિન મનમાં કરે. મૃતકને અડકયા ન હાય તે। સ્નાન કરવાથી શુદ્ધ થાય. જન્મે તે દિવસ કે દેશાંતરે મૃત્યુ થાય તે ૧૦ (?) દિન. આઠ વર્ષનું આાળક મરે તે ૮ દિન. જેટલા મહિનાના ગર્ભ પડે તેટલા દિવસનું સૂતક લાગે. ગાય આદિનુ ઘરે મૃત્યુ થાય તે કલેવર લઈ ગયા ખાદ ૧ દિવસ અને અન્ય તિય ચનુ ક્લેવર લઈ જાય ત્યાં સુધી સૂતકનો વ્યવહુાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org