________________
વીતરાગ તેત્ર પ્ર. ૧૭
ભવનપતિને વિષે તામસભાવમાં વતે છતે નિચપણથી હણાયેલા એવા મેં જે જીવેને દુઃખી કીધા હોય તેને પણ હું ખમાવું છું ૩૦
ચંતરના ભાવમાં પણ મેં કીડના પ્રયોગથી જે જીવને દુઃખ ઉત્પન્ન કૌધાં હોય તેને પણ હું નમાવું . ૩૧.
જ્યોતિષમાં ગયેલે પણ વિષયમાં મેહિત-મૂઢ મેં જે કંઈ જીવને દુઃખ કીધા હોય તેને પણ હું ખમાવું છું. ૩૨
આભિગિક દેવમાં પ્રાપ્ત થયેલી પરિદ્ધિમાં મત્સરવાળા, લેભથી પરાભવ પામેલા, મેહમાં વશીભૂત મેં જે જીવને દુઃખ દીધું હોય તેને પણ હું નમાવું છું. ૩૩
આ ચાર ગતિમાં મેં જે કંઈ જીવને પ્રાણ થકી મુક્ત કીધા, દુઃખમાં પાડ્યા હોય તે બધાને હું ખમાવું છું. ૩૪ | મેં જે જે અપરાધ કીધા છે તે તે બધા અપરાધને હે જી ! મધ્યસ્થ થઈને, વેર મૂકીને ખમે અને હું પણ ખમું છું. ૩૫
આ સંપૂર્ણ જીવલેકમાં મારે કોઈ પણ દેષ નથી, હું જ્ઞાનદર્શન– સ્વભાવવાળે છું, એક છું. મમત્વભાવ રહિત છું. ૩૬
મને અરિહંત અને સિદ્ધનું શરણ થાઓ; સાધુ અને કેવલી ભાષિત ધર્મ મને પરમ મંગલિક થાઓ, કર્મક્ષયનું કારણ એવા પંચ પરમેષ્ઠિનું શરણ મને થાઓ. ૩૭
આ ખામણા ચાર ગતિમાં રહેલા જીવોને ભાવશુદ્ધિ અને મહાકર્મક્ષયનું કારણ છે.
વીતરાગ સ્તોત્ર-પ્રકાશ ૧૭ સ્વકૃત દુષ્કૃત ગëન, સુકૃતં ચાનુદયન; નાથ ! ત્વચરણેયામિ, શરણું શરણેઝિત ૧
હે નાથ ! મેં કરેલાં દુષ્કર્મની ગહ કરતે અને સુકૃતની અનુમેદના કરતે સહાય વગરને હું આપના ચરણનું શરણ અંગીકાર કરું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org