________________
૪૪૪
. શ્રી વિધિ સંગ્રહ - ચારે ગતિના છનાં ખામણું
હું ધન્ય છું, કેમકે અપાર ભવસમુદ્રમાં ભટક્તાં મને ચિંતામણિ રત્ન સમાન જિનૅ ભગવંતના ધર્મની પ્રાપ્તિ થઈ. ૧ - નરક, તિર્યંચ મનુષ્ય અને દેવ આ ચાર ગતિમાં ભવ (જન્મમરણ) ' રૂપચક મધ્યમાં ભટકતાં મેં મેહના વશથી જે કોઈ જીવને દુઃખ દીધું હોય તેને હું મન-વચન-કાયાએ કરી ખમાવું છું. ૨
સાતે નારકીની પૃથ્વીમાં નારકીપણે ઉત્પન્ન થઈને મેં નારકીને ભવમાં કેઈપણ નારકી જીવને દુઃખ દીધું હોય તે તેને પણ હું નમાવું છું. ૩
વળી નારકીના ભાવમાં મેં કર્મના વશથી નારકીના જેને પરસ્પર મસળવું, ચરવું, ફેકવું, મારવું આદિથી દુઃખ દીધું હોય તે જીવને પણ હું ખમાવું છું. ૪
નિર્દય પરમાધામીના રૂપને ધારણ કરનાર (પરમાધામીના ભાવમાં ) મૂઢ અજ્ઞ મારા જીવે નારકીના જીને દુખ દીધું હોય તેને પણ હું ખમાવું છું. ૫
હા ! હા! પરમાધામીના ભાવમાં મૂઢ મારે જીવે કી નિમિત્તે કરવત, તલવાર, ભાલાદિથી છેદન, ભેદન, તાડન; મારણ મંત્રપલન, વૈતરણતારણ, કુંભીપાચન રૂપ ઘણા દુઃખ નારકી જીને દીધાં તે દુઃખને હું જાણતું નથી. ૬
પરમાધામીના ભાવમાં તામસભાવમાં પ્રાપ્ત થયેલાં મેં જે કાંઈ નારકી જીવને દુઃખ દીધું હોય તેને પણ હું મન, વચન, કાયાએ કરી ખમાવું છું. ૭
તિર્યંચને વિષે ક્ષારાદિ પૃથ્વી, અપ, તેલ, વાઉ, પ્રત્યેક અને સાધી રણ વનસ્પતિકાયના ભામાં મેં સ્વ, અન્ય અને પરસ્પર શસ્ત્રથી પૃથ્વકાયાદિક જીને વિનાશ કર્યો હોય તેને પણ હું ખમાવું છું. ૮.
શંખ પ્રમુખ બેઈદ્રિય, જી પ્રમુખ તેઈદ્રિય, માખી પ્રમુખ ચૌરિદ્રિયના ભામાં મેં જે જીવેનું ભક્ષણ કર્યું હોય અને દુઃખ દીધું હોય તેને પણ હું નમાવું છું. હું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org