________________
શ્રી વિધિ સ ંગ્રહ
રોજ સ્નાત્ર ભણાવી જ્ઞાન-પુસ્તકનુ પૂજન કરી, શ્રુતજ્ઞાનનું ચૈત્યવદન એલીને, પછી સ્તવન વખતે જે દિવસે જે આગમની આરાધના હૈાય તે આગમની પૂજા (ઢાળ) કહેવી. જ્ઞાનની કાઈ પણ થાય કહેવી.
૩૧૮
・
તપ પૂર્ણ થયે ૪૫ આગમનેા ભન્ય વરઘોડો ચઢાવવા, પૂજા પ્રભાવનાદિ કાર્યાં કરવાં. તેમજ ૪૫ આગમની રચના કરી, તેની આગળ ૪૫૪૫ વસ્તુઓ મૂકવૌ. તેની આગળ ૪૫ આગમની મેાટી પૂજા વગેરે ભણાવવી. સહુએ છેલ્લા દિવસે અવશ્ય ગુરુપૂજન કરવુ.
શ્રી ન ંદીસૂત્ર તેમજ શ્રી ભગવતીજી સૂત્ર, આ બંને સૂત્રની આરાધના હોય ત્યારે તેની સુવણુ મહેારથી પૂજા કરવી. પહેલા તથા છેલ્લા દિવસે રૂપાનાણાથી અને શેષ દિવસે યથાશક્તિ દ્રવ્યથી તેમજ વાસક્ષેપથી પૂજા તે સહુએ હુમેશાં જરૂર કરવી.
શ્રુતજ્ઞાન પૂજન વખતે બેલવાની સ્તુતિઓ, નમેાહ સિદ્ધાચાર્યે પાધ્યાય સસાધુભ્યઃ
નિવ્વાણુમન્ગે વરજાણુ કપ, પાસિયાસે સકુવાઈ ૪૫, મય જિણાણું સરણુ બુઠ્ઠાણું, નમામિ નિચ્ચ તિજગપહાણુ, આધાગાધ સુપદ પદવી નીર પૂરાભિરામ,
જીવહિંસા વિરલલહરી સગમાગાદેહ',
ચૂલાવેલ ગુરુગમમણિસ...કુલ દૂર પાર
સાર' વૌરા ગમજલનિધિ' સાદર સાધુ સેવે. અદ્વિત્ર પ્રસૂત, ગણધર રચિત દ્વાદશાંગ, વિશાલ', ચિત્ર ખડ્વયુકત મુનિગણવૃષભૈ ધૉરિત બુદ્ધિમદ્દભિઃ માક્ષાગ્રદ્વારભૂત' વ્રતચરણુફલ જ્ઞેયભાવ પ્રદીપ', ભકત્યા નિત્યં પ્રપદ્યે શ્રુતમહમખિલ સવ`લાકૈક સારમ્, જિન જોજનભૂમિ, વાણીના વિસ્તાર, પ્રભુ અથ પ્રકાશે રચના ગણધર સાર; સેા આગમ સુણતા, છેદી જે ગતિચાર, જિનવચન વખાણી લડીએલવનાપાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org