________________
૩૭૨
શ્રી વિધિ સંગ્રહ - શ્રી યોગોવહનની વિધિઓ :
(૨) શ્રી નેતરાં દેવાની વિધિ પભાઈ અને વિરતિના નેતરામાં સ્થાપના પશ્ચિમ દિશામાં પધરાવવા અને વાધાઈ-અધરતિમાં સ્થાપનાજી દક્ષિણ દિશામાં પધરાવવા.
૧-૨ સ્થાપના ખુલ્લા રાખવા, સે ડગલામાં વસતિ શુદ્ધ કરવી, પ્રથમ કાલગ્રહીએ કાજે લેવો, પછી નાસીકાચિંતવણું સાવધાન બેલી પૂંજતા પૂજતા સ્થાપના તરફ જાય પછી દાંડીધર પાટલી છુટી કરીને મૂકે પછી બંને જણ સાથે ખમા દેઈ ઈરિયાવહી પડીક્રમે, સૂત્રો દાંડીધર બેલે, પછી દાંડીધર ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદસહિ ભગવન્! વસહિ પવેલું ? (કાલગ્રહી-પઓ) દાંડીધર ઈરછું, કહી પછી ખમાસમણ દેઈ, ભગવન! સુદ્ધા વસહિ (કાલયહી–તહત્તિ) બંને જણા ખમા ૦ દેઈ ઈચ્છા, સંદિભગ પચ્ચક્ખાણ કર્યું છે જી.
૩ ખમાસમણ દઈ ઈચ્છા સંદિ. ભગવે થંડિલ પડિલેહેર્યું? પછી
૧ સૂચના:-જોગમાં પ્રવેશ કરવાને આગલે દિવસે સાંજે પચ્ચક્ખાણ કરી પછી નેતરાની ક્રિયા કર્યા પછી કાલગ્રહી દાંડીધર થવાવાલાએ ઈંડિલ પડિલેહવા, બીજા છુટા પેગીઓ પહેલા પડીલેહે તે ચાલે પરંતુ આકસંધીનું કાલગ્રહણ હોય તે, એક નેતરાં જાય તો, બીજા કાલગ્રહી, દાંડીધર કરીને નોતરાં લેવા પડે માટે તેવાઓએ માંડલા પાછળથી કરવાં એટલે નોતરાંની ક્રિયા થઈ ગયા પછી સ્પંડિલ પડિલેહવા સારા.
૨ પહેલે દિવસે એક જ કાલગ્રહણ લેવાય, તથા સમુદેશ કે અનુજ્ઞામાં પભાઈ કાલગ્રહણ જ હોય, જે ચાર કાલગ્રહણ લેવાં હોય તે પભાઈને વિરતિ, પશ્ચિમ દિશામાં લેવા, ને વાધાઈ તથા અદ્ધરત્તિ દક્ષિણ દિશામાં દેવાં, અને નોતરાં પણ પભાઈ વિરતિ પશ્ચિમ દિશામાં અને વાધાઈ અધરત્તિ દક્ષિણ દિશામાં દેવાં.
૩. પ્રથમ વાધાઈને અદ્ધરત્તિને નોતરાંમાં પચ્ચખાણને થંડિલના આદેશ માંગ્યા હોય અને તેના તે જ કાલગ્રહી, દાંડીધર હોય તે વિરતિ પભાઈના નેતરામાં ફરી પશ્ચકખાણુ સ્થડિલના આદેશ માંગવાની જરૂર નથી ને દાંડીધર કાલગ્રહી જુદા હોય તે ફરી તે બે આદેશ માંગવા માંડલાં દક્ષિણ, ઉત્તર, પશ્ચિમ, પૂર્વ એ પ્રમાણે સાત સાત વખત કરતાં ૪૯ થાય તેમાં એક કાલગ્રહણે એક વખત ને બીજા કાલગ્રહણે જરા ખસીને બીજી વખત ૪૯ એમ માંડલાં કરવાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org