Book Title: Vidhi Sangrah
Author(s): Amrendrasagar, Mahabhadrasagar
Publisher: Amarchand Ratanchand Zaveri

View full book text
Previous | Next

Page 462
________________ :૪૩૬ શ્રી વિધિ સંગ્રહ શેત્રુ જાદિક તીર્થની જે, કીધી જાત્ર, જુગતે જિનવર પૂજીયા, વળી પિષ્યાં પાત્ર. ધન, ૨ પુસ્તક જ્ઞાન લખાવીયાં, જિનવર જિનચૈત્ય સંઘ ચતુર્વિધ સાચવ્યાં, એ સાતે ક્ષેત્ર ધન. ૩ પડિકકમણાં સુપરે કર્યા, અનુકંપા દાન; સાધુ સૂરિ ઉવઝાયને, દીધાં બહુ માન. ધન, ૪ ધર્મકાજ અનમેદીએ, એમ વારેવાર; શિવગતિ આરાધન તણે, એ સાતમે અધિકાર. ધન પ ભાવ ભલે મન આણીએ, ચિત્ત આણી ઠામ; સમતા ભાવે ભાવીએ, એ આતમરામ. ધન- ૬ સુખ દુઃખ કારણ જીવને, કેઈ અવર ન હોય; કર્મ આપે જે આચર્યા, ભેગવીએ સેય; ધન૭ સમતા વિણ જે અનુસરે, પ્રાણ પુન્યનું કામ; છાર ઉપર તે લીંપણું, ઝાંખર ચિત્રામ. ધન, ૮ ભાવ ભલીપરે ભાવીએ, એ ધર્મને સાર, શિવગતિ આરાધન તણે, એ આઠમે અધિકાર. ધન૯ વૌતિક વસ્તી ૧ ) ઢાળ સાતમી (રૈવતગિરિ ઉપરે–એ દેશી) હવે અવસર જાણી, કરી સંલેખણ સાર; અણુસણ આદરીએ, પચ્ચખી ચારે આહાર લલુતા સવિ મૂકી, છાંડી મમતા અંગ; એ આતમ ખેલે, સમતા જ્ઞાન તરંગ. ગતિ ચારે કીધાં, આહાર અનંત નિઃશંક, પણ તૃપ્તિ ન પામે, જીવ લાલચીઓ રક; દુલહે એ વળી વળી, અણુસણને પરિણામ, એહથી પામીજે, શિવપદ સુરપદ ઠામ. ધન્ય ધન્ના શાલિભદ્ર, બંધે મેઘકુમાર, અણસણ આરાધી, પામ્યા ભવને પાર શિવમંદિર જાશે, કરી એક અવતાર, આરાધન કેરા એ નવમે અધિકાર. ૨ ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538