________________
:૪૩૬
શ્રી વિધિ સંગ્રહ શેત્રુ જાદિક તીર્થની જે, કીધી જાત્ર, જુગતે જિનવર પૂજીયા, વળી પિષ્યાં પાત્ર. ધન, ૨ પુસ્તક જ્ઞાન લખાવીયાં, જિનવર જિનચૈત્ય સંઘ ચતુર્વિધ સાચવ્યાં, એ સાતે ક્ષેત્ર ધન. ૩ પડિકકમણાં સુપરે કર્યા, અનુકંપા દાન; સાધુ સૂરિ ઉવઝાયને, દીધાં બહુ માન. ધન, ૪ ધર્મકાજ અનમેદીએ, એમ વારેવાર; શિવગતિ આરાધન તણે, એ સાતમે અધિકાર. ધન પ ભાવ ભલે મન આણીએ, ચિત્ત આણી ઠામ; સમતા ભાવે ભાવીએ, એ આતમરામ. ધન- ૬ સુખ દુઃખ કારણ જીવને, કેઈ અવર ન હોય; કર્મ આપે જે આચર્યા, ભેગવીએ સેય; ધન૭ સમતા વિણ જે અનુસરે, પ્રાણ પુન્યનું કામ; છાર ઉપર તે લીંપણું, ઝાંખર ચિત્રામ. ધન, ૮ ભાવ ભલીપરે ભાવીએ, એ ધર્મને સાર, શિવગતિ આરાધન તણે, એ આઠમે અધિકાર. ધન૯
વૌતિક વસ્તી ૧ )
ઢાળ સાતમી (રૈવતગિરિ ઉપરે–એ દેશી) હવે અવસર જાણી, કરી સંલેખણ સાર;
અણુસણ આદરીએ, પચ્ચખી ચારે આહાર લલુતા સવિ મૂકી, છાંડી મમતા અંગ;
એ આતમ ખેલે, સમતા જ્ઞાન તરંગ. ગતિ ચારે કીધાં, આહાર અનંત નિઃશંક,
પણ તૃપ્તિ ન પામે, જીવ લાલચીઓ રક; દુલહે એ વળી વળી, અણુસણને પરિણામ,
એહથી પામીજે, શિવપદ સુરપદ ઠામ. ધન્ય ધન્ના શાલિભદ્ર, બંધે મેઘકુમાર,
અણસણ આરાધી, પામ્યા ભવને પાર શિવમંદિર જાશે, કરી એક અવતાર,
આરાધન કેરા એ નવમે અધિકાર.
૨
૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org