________________
શ્રી પુણ્ય પ્રકાશનું સ્તવન
૪૩૭ દસમે અધિકારે, મહામંત્ર નવકાર,
મનથી નવિ મૂકે, શિવસુખ ફલ સહકાર; એ જપતાં જાયે, દુર્ગતિ દોષ વિકાર,
સુપરે એ સમયે ચૌદ પૂરવને સાર. ૪ જનમાંતર જાતાં, જે પામે નવકાર,
તે પાતિક ગાળી, પામે સુર અવતાર એ નવપદ સરિખ, મંત્ર ન કેઈ સાર,
આ ભવ ને પરભવે, સુખ સંપત્તિ દાતાર. ૫. જુઓ ભીલ ભીલડી, રાજા રાણું થાય,
નવપદ મહિમાથી, રાજસિંહ મહારાય; રાણ રત્નાવતી બેહુ, પામ્યાં છે સુરભેગ;
એક ભવ પછી લેશે, શિવવધુ સજેગ. ૬: શ્રીમતીને એ વળી, મંત્ર ફળે તતકાળ,
ફણીધર ફીટીને, પ્રગટ થઈ ફૂલમાળ; શિવકુમારે જેગી, સેવન પુરિસે કીધ,
એમ એણે મને, કાજ ઘણાનાં સિદ્ધ. ૭. એ દસ અધિકારે, વીર જિનેશ્વર ભાગે,
આરાધન કેરે વિધિ જેણે ચિત્તમાંહિ રાખે; તેણે પાપ પખાળી, ભવભય દુરે નાખે,
જિન વિનય કરતા સુમતિ અમૃતરસ ચાખે. ૮ ઢાળ ૮ મી (નમો ભવિ ભાવશું એ—એ દેશી) સિદ્ધારથ રાય કુળ તિલેએ, ત્રિશલા માત મલ્હાર તે અવનિ તળે તમે અવતર્યા એ કરવા અમ ઉપકાર,
જયે, જિન વીરજી એ. મેં અપરાધ કર્યા ઘણું એ કહેતાં ન લહું પાર તે, તુમ ચરણે આવ્યા ભણી એ, જે તારે તે તાર જે આશ કરીને આવી એ, તુમ ચરણે મહારાજ તે, આવ્યાને ઉવેખશે એ. તે કેમ રહેશે લાજ. જયે કરમ અલુંજણ આકરાં એ, જનમ મરણ જંજાળ તે, હું છું એહથી ઉભ એ, છેડો દેવ દયાળ. .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org