SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૮ શ્રી વિધિ સંગ્રહ આજ મનેરથે મુજ ફળ્યા એ, નાઠાં દુઃખ દલ તે; તુઠયો જિન વીશ એ, પ્રગટ્યાં પુન્ય કલ્લોલ જયે. ભે ભવ વિનય કુમારડે એ, ભાવ ભક્તિ તુમ પાય તે; દેવ દયા કરી દીજીએ એ. બોધિબીજ સુપસાય જ. ૬ કહીશ ઈડ તરણ તારણ સુગતિ કારણ દુઃખ નિવારણ જગ જ શ્રી વીર જિનવર ચરણ ધુણતાં અધિક મન ઉલટ થયો. શ્રી વિજયદેવસુરીંદ પટધર, તીરથ જંગમ ઈણે જગે; તપગચ્છપતિ શ્રી વિજયપ્રભસૂરિ, સૂરિ તે જે ઝગમગે. શ્રી હિરવિજયસૂરિ શિષ્ય વાચક, કીર્તિવિજય સુરગુરૂ સમે તસ શિષ્ય વાચક વિનયવિજયે, થુણ્યો જિન વીશમે. સય સત્તર સંવત એગણત્રીશે, રહી રાંદેર ચેમાસુંએ; વિજ્યા દશમી વિજય કારણ, યિો ગુણ અભ્યાસ એ. નર ભવ આરાધન સિદ્ધિ સાધન, સુકૃત લીલ વિલાસ, નિર્જરા હેતે સ્તવન રચિયું, નામે પુણ્ય પ્રકાશ એ. – શ્રી પુણ્ય પ્રકાશ સ્તવન સમા– શ્રી પાવતી આરાધના પ્રારંભ હવે રાણી પદ્માવતી, જીવરાશિ ખમાવે; જાણપણું જુગતે ભલું, ઈણ વેળા આવે. ૧ તે મુજ મિચ્છામિ દુક્કડ, અરિહંતની શાખ; જે મેં જીવ વિરોધીઆ, ચઉરાશી લાખ.તે મુજ ૨ સાત લાખ પૃથ્વિ તણું સાતે અપૂકાય; સાત લાખ તેઉકાયના સાતે વળી વાય તે. ૩ દશ પ્રત્યેક વનસ્પતિ, ચઉદડુ સાધારણ બી તિ ચઉરિંદી જીવના, બે બે લાખ વિચાર. તે ૪ દેવતા તિર્યંચ નારકી, ચાર ચાર પ્રકાશી; ચઉદહ લાખ મનુષ્યનો, એ લાખ ચોરાશી. તે• ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001153
Book TitleVidhi Sangrah
Original Sutra AuthorN/A
AuthorAmrendrasagar, Mahabhadrasagar
PublisherAmarchand Ratanchand Zaveri
Publication Year1983
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy