________________
| તીર્થ માલારે પણ વિધિ
૩૯૫ -
ત્રણ ઉપવાસ, છ આયંબીલ, નવ નિવિ, બાર એકાસણું ચેવિશ બેસણા છ હજાર સ્વાધ્યાયે તપ પૂર્ણ કરશે, પછી તહત્તિ બે વાંદણ દેવાં. પછી ઈચ્છાકારેણ સંદિસહ ભગવન? પ્રત્યેક ખામeણ અભુદ્ધિઓમિ, અભિંતર સંવછરી ખામેઉં ? ઈચ્છે ખામેમિ સંવછરી અંજકિંચિ, અપત્તિ વગેરે કહી બે વાંદણ દેવાં પછી ઈચ્છકારી ભગવન પસાય કરી પચ્ચક્ખાણ કરાવશોજી. આ આદેશ માંગી પચ્ચખાણ કરવું અને પછી અન્ય મુનિવરેને વંદન કરી સુખશાતા પૂછવી.
શ્રી સંઘ માલારોપણવિધિ
શ્રી તીર્થ માલારેપણુ વિધિ માલા પહેરાવવાના આગલા દિવસે મધ્યાહ્ન પછી સેડાગણ સ્ત્રી પાસે થાલમાં કંકુ તથા ચેખાને સાથિયે કરાવી, તેના પર સોપારી મુકાવી તેમાં માલ પધરાવી સેડાગણ સ્ત્રી પાસે ઉપડાવી વાજતે ગાજતે સંઘ સહિત–ધૂપ-દીપ સાથે ગુરુ પાસે આવ માલાને ટેબલ પર મૂકી, સહાગણ સ્ત્રી ગહુલી કરે અને ગાય. પછી ગુરુ મહારાજ ઉર્વી શ્વાસે સૌભાગ્ય મુદ્રા પૂર્વક ૭ નવકાર ને ૭ વાર વર્ધમાન વિદ્યા ગણું માલાને મ9-- ક ર ર રા રમો સિદ્ધાળે હીં* नमो आयरियाणं ॐ ह्रीं नमो उवज्झायाण, ॐ ही नमो लोए सव्वसाहूण, ॐ ह्रीं नमो अर हऊ भगवऊ, वद्धमाण सामीस्स वीरे वीरे विजये जयन्ते નવરાવે : 8: 8: સ્વાહા એ પછી વાજતે ગાજતે માલા લઈ પિતાના સ્થાનકે આવે. માલાના થાલને બાજોઠ પર પધરાવી ધૂપ-દીપ -રાખી રાત્રી જાગરણ કરે ને પ્રભાવના કરે. પછી માલ પહેરનારે સવારે પ્રતિક્રમણ પડિલેહણ ને દેવવંદન કરવું, પછી નાહી ધેઈને પ્રભુ પૂજા કરે. પછી માલાના મુહૂર્ત સમયે નાણુ પાસે આવી, તેના ચાર ખૂણે ચાર કંકુના સાથીયા કરી તેમાં ચેખા પૂરે તેના ઉપર શ્રીફલ મૂકી. એક વચલા ભાગમાં નાણને સાથિયે કરી શ્રીફલ મૂકે.
પછી હાથમાં શ્રીફલ ને રૂપિયે લઈને નાણુને ચારે દિશામાં ફરતાં . એક એક નવકાર ગણતાં ત્રણ પ્રદક્ષિણા દેતાં બાર નવકાર ગણે. પછી માલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org