________________
જઇ
.
. . . .
.
શ્રીવિધિ સંગ્રહ ,
શ્રીવિધિ સંગ્રહ ઓઢાડે અને જમીન ઉપર સુવાડે ત્યાં પણ માથાની જગ્યાએ જમીનમાં ખીલી ઠેકે, પછી મૃતકની જમણી બાજુએ ચરવળી તથા મુહપત્તિ મૂકે અને ડાબી બાજુએ ઝેળીની અંદર ખંડિત પાત્રામાં એક લાડુ મૂકે. પછી જે વખતે કાળ કર્યો હોય તે વખતનું કયું નક્ષત્ર હતું તે જેવું. (અથવા બ્રાહ્મણને પૂછવું) રોહિણી, વિશાખા, પુનર્વસુ અને ત્રણ ઉત્તરા એ છ નક્ષત્રમાં ડાભના બે પૂતળાં કરવા. જયેષ્ઠા, આદ્ધ, સ્વાતિ, શતભિષા ભરણી, અશ્લેષા અને અભિજિત આ સાત નક્ષત્રમાં પુતળાં કરવા નહિ બાકીના ૧૫ નક્ષત્રમાં એક પુતળું કરવું પુતળાંના જમણા હાથમાં ચરવળી તથા મુહપત્તિ આપવી, તથા ડાબા હાથની ઝોળીમાં ભાંગેલુ પાત્ર લાડુ સહિત મૂકવું જે બે પુતળા હોય તે બન્નેને તે પ્રમાણે આપવું. પછી પુતળા આદિ બધી વસ્તુ મૃતકની પાસે મૂકવી, પછી સાર મજબૂત ત્રીજે કપડે છે તે પાથરીને તેની અંદર બધી વસ્તુઓ સહિત મૂતકને સુવાડીને કપડાનાં બધા છેડા વીંટવા અને મૃતકનાં પ્રથમનાં બધા વસ્ત્રો હેય તે શ્રાવકે ઉના પાણીથી પલાળી સુકાવી ફાડીને પરડવી દે. અને સંથારે કામળી વિગેરે જે ઉનના કપડા હોય તેને ગૌમુત્ર છાંટે ( જે સુતરાઉ કપડાને પલાળવાની જોગવાઈ ન બને તે ગેમર છાંટે તે પણ ચાલે.) સાધુ સાધ્વી કાળધર્મ પામે ત્યારે જોઈતા સામાનની યાદી.
લાડવાના ડેઘલા, દીવીએ વાંસની ૪, વાટકા , દેવતા ને કંપ શેર ૨, સુતર શેર ૨ બદામ શેર ૧૦, કેપર મણ છે ચોમાસું હોય તે વધારે પંજઓ ૨, સાજમાં સામાન વાંસ ૨ ખપાટીઆ ને છોણું આશરે ૧૫, ખેડા ઢોરને ગાડી, બરસ તેલ , કેસર તેલે છે, વાસક્ષેપ તેલે ૦, સેના રૂપાના કુલ, બળતણ, છૂટા પૈસા રૂા. ૫ ના આશરે તાસ, દેઘડે, બાજરી આશરે મણ પ, સુખડ, રાળ શેર બે, ચોમાસુ હોય તે વધારે. ગુલાલ શેર ૧.
ગૃહસ્થ મૃતકને લઈ જાય ત્યારે બીજીવાર વાસક્ષેપ મલે કે વેચાતે લાવેલે એમ ને એમ નાખ. ઉપાશ્રયમાંથી મૃતકને બહાર કાઢે ત્યારે પગ તરફથી કાઢે, કેઈએ રેવું નહિ પણ સર્વ શ્રાવકેએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org